Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ કેવલીમાં દ્રવ્યહિંસાની વિદ્યમાનતાનો વિચાર येन भणन्ति केचिद्योगात्कदाऽपि यस्य जीववधः । स केवली नास्माकं स खलु साक्षान्मृषावादी ।।४३।। जेणं ति । येन कारणेन भणंति केचिद्, यदुत 'यस्य योगात्कदाचिदपि जीववधो भवति सोऽस्माकं केवली न भवति, स खलु साक्षान्मृषावादी, जीववधं प्रत्याख्यायापि तत्करणात्,' इदं हि भक्तिवचनं मुग्धैर्ज्ञायते, परमार्थतस्तु भगवत्यसदोषाध्यारोपात्कुविकल्प एवेति भावः ।।४३।। एतनिराकरणार्थमुपक्रमते - ते इय पज्जणुजुज्जा कह सिद्धो हंदि एस णियमो भे । जोगवओ दुव्वारा हिंसा जमसक्कपरिहारा ॥४४॥ ते इति पर्यनुयोज्याः कथं सिद्धो हन्धेष नियमो भवताम् । योगवतो दुर्वारा हिंसा यदशक्यपरिहारा ।।४४।। ते इय त्ति । ते एवंवादिनः, पर्यनुयोज्याः प्रतिप्रष्टव्याः, इत्यमुना प्रकारेण यदुत एष नियमो “યસ્ય યોગવિપિ નીવવથો ભવતિ સ ન વેવની' વંન : , એકમવતાં, સિદ્ધ ? यद्यस्मात्कारणाद् योगवतः प्राणिन आत्रयोदशगुणस्थानं अशक्यपरिहारा हिंसा दुर्वारा, योग કહીએ છીએ કે ભક્તિના બહાને પણ અભક્તને તો કુવિકલ્પ જ જાગે છે.) જેના યોગથી ક્યારેક જીવવધ થાય તે આપણા કેવળી ન હોય, કેમ કે જીવવધના પચ્ચખાણ કરીને પણ તે તો જીવવધ જ કરતાં હોવાથી સાક્ષાત્ મૃષાવાદી હોય છે.” કેટલાક કહેવાતા ભગતો આવું જે કહે છે તેને મુગ્ધો તો ભક્તિવચન જ માને છે, કેમ કે - “વ્યહિંસા વગેરે પણ દોષરૂપ છે, આપણા ભગવાન તે દોષોથી પણ મુક્ત છે એવું આ વચનથી સિદ્ધ થાય છે - એવું તેઓ માને છે. પણ હકીકતમાં તો, આ વચન ગેરહાજર એવા પણ દોષનું આરોપણ કરનાર હોઈ કુવિકલ્પ રૂપ જ છે. ll૪૩ તેઓના આ કુવિકલ્પનું નિરાકરણ કરવા માટેની ગ્રન્થકાર ભૂમિકા રચે છે - ગાથાર્થ આવું બોલનારા તેઓને પૂછવું કે તમારો આ નિયમ શી રીતે સિદ્ધ થયો છે? કેમ કે સયોગી જીવોને અશક્યપરિહારવાળી હિંસા દુર્વાર હોય છે. (સયોગી અવસ્થામાં અશક્ય પરિહારરૂપ હિંસા હોય જ). જેના યોગથી ક્યારેક પણ જીવવધ થાય તે કેવળી ન હોય' ઇત્યાદિ કહેનારને એ પૂછવું કે તમારો આ નિયમ શેના પરથી સિદ્ધ થાય છે? કારણ કે યોગવાળા જીવને તેરમાં ગુણઠાણાં સુધી, જેનો પરિવાર અશક્ય હોય તેવી હિંસા અટકાવી ન શકાય એવી હોય છે, કારણ કે યોગનિરોધ કર્યા વગર તેનો પરિ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 298