________________
કેવલીમાં દ્રવ્યહિંસાની વિદ્યમાનતાનો વિચાર
येन भणन्ति केचिद्योगात्कदाऽपि यस्य जीववधः ।
स केवली नास्माकं स खलु साक्षान्मृषावादी ।।४३।। जेणं ति । येन कारणेन भणंति केचिद्, यदुत 'यस्य योगात्कदाचिदपि जीववधो भवति सोऽस्माकं केवली न भवति, स खलु साक्षान्मृषावादी, जीववधं प्रत्याख्यायापि तत्करणात्,' इदं हि भक्तिवचनं मुग्धैर्ज्ञायते, परमार्थतस्तु भगवत्यसदोषाध्यारोपात्कुविकल्प एवेति भावः ।।४३।। एतनिराकरणार्थमुपक्रमते -
ते इय पज्जणुजुज्जा कह सिद्धो हंदि एस णियमो भे । जोगवओ दुव्वारा हिंसा जमसक्कपरिहारा ॥४४॥ ते इति पर्यनुयोज्याः कथं सिद्धो हन्धेष नियमो भवताम् ।
योगवतो दुर्वारा हिंसा यदशक्यपरिहारा ।।४४।। ते इय त्ति । ते एवंवादिनः, पर्यनुयोज्याः प्रतिप्रष्टव्याः, इत्यमुना प्रकारेण यदुत एष नियमो “યસ્ય યોગવિપિ નીવવથો ભવતિ સ ન વેવની' વંન : , એકમવતાં, સિદ્ધ ? यद्यस्मात्कारणाद् योगवतः प्राणिन आत्रयोदशगुणस्थानं अशक्यपरिहारा हिंसा दुर्वारा, योग
કહીએ છીએ કે ભક્તિના બહાને પણ અભક્તને તો કુવિકલ્પ જ જાગે છે.)
જેના યોગથી ક્યારેક જીવવધ થાય તે આપણા કેવળી ન હોય, કેમ કે જીવવધના પચ્ચખાણ કરીને પણ તે તો જીવવધ જ કરતાં હોવાથી સાક્ષાત્ મૃષાવાદી હોય છે.” કેટલાક કહેવાતા ભગતો આવું જે કહે છે તેને મુગ્ધો તો ભક્તિવચન જ માને છે, કેમ કે - “વ્યહિંસા વગેરે પણ દોષરૂપ છે, આપણા ભગવાન તે દોષોથી પણ મુક્ત છે એવું આ વચનથી સિદ્ધ થાય છે - એવું તેઓ માને છે. પણ હકીકતમાં તો, આ વચન ગેરહાજર એવા પણ દોષનું આરોપણ કરનાર હોઈ કુવિકલ્પ રૂપ જ છે. ll૪૩
તેઓના આ કુવિકલ્પનું નિરાકરણ કરવા માટેની ગ્રન્થકાર ભૂમિકા રચે છે -
ગાથાર્થ આવું બોલનારા તેઓને પૂછવું કે તમારો આ નિયમ શી રીતે સિદ્ધ થયો છે? કેમ કે સયોગી જીવોને અશક્યપરિહારવાળી હિંસા દુર્વાર હોય છે.
(સયોગી અવસ્થામાં અશક્ય પરિહારરૂપ હિંસા હોય જ). જેના યોગથી ક્યારેક પણ જીવવધ થાય તે કેવળી ન હોય' ઇત્યાદિ કહેનારને એ પૂછવું કે તમારો આ નિયમ શેના પરથી સિદ્ધ થાય છે? કારણ કે યોગવાળા જીવને તેરમાં ગુણઠાણાં સુધી, જેનો પરિવાર અશક્ય હોય તેવી હિંસા અટકાવી ન શકાય એવી હોય છે, કારણ કે યોગનિરોધ કર્યા વગર તેનો પરિ