________________
।। श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।। ।। श्रीमहावीरपरमात्मने नमः ।।
।। अहँ नमः ।। ।। श्रीप्रेम-भुवनभानु-धर्मजित्-जयशेखरसूरिसद्गुरुभ्यो नमः ।।
।।ऐ नमः ।।
न्यायविशारद-न्यायाचार्य-महोपाध्याय
श्रीमद्यशोविजयप्रविनिर्मिता
धर्मपरीक्षा द्वितीयो भागः
कल्याणप्रापकत्वं च हृदयस्थितस्य भगवतोऽनर्थनिराकरणद्वारा स्यादित्यन्वयव्यतिरेकाभ्यां तस्यानर्थनिराकरणहेतुत्वगुणमभिष्टुवन्नाह -
हिययढिओ अ भयवं छिंदइ कुविगप्पमत्तभत्तस्स । तयभत्तस्स उ तंमि वि भत्तिमिसा होइ कुविगप्पो ।।४२।। हदयस्थितश्च भगवान् छिनत्ति कुविकल्पमात्मभक्तस्य ।
तदभक्तस्य तु तस्मिन्नपि भक्तिमिषाद् भवति कुविकल्पः ।।४२।। हिययढिओ अ त्ति । हृदयस्थितश्च भगवानात्मभक्तस्य स्वसेवकस्य, कुविकल्पं कुतर्काभि
હૃદયસ્થિત ભગવાન અનર્થનું નિરાકરણ કરવા દ્વારા કલ્યાણપ્રાપક બની શકે તેથી તેઓ અનર્થનિરાકરણના હેતુભૂત છે એવું અન્યવ્યતિરેકથી દેખાડી તેઓના તે હેતુના રૂપ ગુણની સ્તવના કરતાં ગ્રન્થકાર કહે છે
(हध्यस्थित भगवान ल्याप्रा५शत ?) ગાથાર્થ હૃદયસ્થ ભગવાન પોતાના ભક્તના કુવિકલ્પનો નાશ કરે છે. ભગવાનના જેઓ ભગત નથી તેઓને તો ભગવાન પરની ભક્તિના નામે પણ કુવિકલ્પ જ ઊભા થાય છે.
હૃદયસ્થિત ભગવાન પોતાના સેવકના કુતર્કના કદાગ્રહરૂપ કુવિકલ્પને છેદે છે. અનાદિ ભવ