Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪,૪૩ निवेशरूपं छिनत्ति । दुर्निवारो हि प्राणिनामनादिभवपरंपरापरिचयान्मोहमाहात्म्यजनितः कुविकल्पः, केवलं भगवद्भक्तिरेव तमुच्छिद्य तदुत्पादं निरुध्य वा तत्कृताशुभविपाकानिस्तारयतीति । तदुक्तमन्यैरपि - "पुण्ये मनः कस्य मुनेरपि स्यात् प्रमाणमेनस्यपि दृश्यवृत्ति । तच्चिन्तिचित्तं परमेश्वरस्तु भक्तस्य हष्यत्करुणो रुणद्धि ।।" इति । अन्वयप्रदर्शनमेतद् । व्यतिरेकमाह-तदभक्तस्य तु=कुतर्कामाततया भगवद्भक्तिरहितस्य तु, तस्मिन्नपि सकलदोषरहिते जगज्जीवहिते भगवत्यपि, भक्तिमिषाल्लोकसाक्षिककृत्रिमभक्तिव्यपदेशात् कुविकल्पोऽसदोषाध्यारोपलक्षणो भवतीति, भगवतो हृदयेऽवस्थानाभावादिति भावः ।।४२।। कथं भगवत्यपि भक्तिमिषात् कुविकल्पो भवतीत्याह - जेणं भणंति केई जोगाउ कयावि जस्स जीववहो । सो केवली ण अम्हं सो खलु सक्खं मुसावाई ॥४३।। પરંપરાના પરિચયના કારણે મોહના પ્રભાવે જીવો મહામુશ્કેલીથી દૂર થઈ શકે એવો કુવિકલ્પ ધરાવતા હોય છે. ભગવાનની ભક્તિ એ જ એક એવી ચીજ છે કે જે તેને ઉખેડી નાખીને કે તેની ઉત્પત્તિને અટકાવીને તેના ફળ રૂ૫ અશુભ વિપાકમાંથી ઉગારે છે. અન્ય ધર્મીઓએ પણ કહ્યું છે કે – (પ્રશ્ન) પાપમાં પણ દેખાતું મન, મુનિઓનું પુણ્યમાં જ હોય એ માટે કોનું પ્રમાણ છે? (ઉત્તર) કરૂણાથી ઊભરાતા એવા પરમાત્મા, પાપનો વિચાર કરતાં ભક્તના મનને રોકે છે.. આ અન્વય દેખાડ્યો. હવે ઉત્તરાર્ધમાં વ્યતિરેક દેખાડે છે. - કૃતર્કથી અક્કડ થયેલ ભગવદ્ભક્તિશૂન્ય જીવને તો સકલદોષશૂન્ય અને જગતના જીવમાત્રના હિતકર એવા ભગવાન પરની લોકસાક્ષિકી કૃત્રિમ ભક્તિના બહાને પણ અસદ્દોષનું આરોપણ કરવા રૂપ કુવિકલ્પ જાગે છે, કેમકે કુવિકલ્પને દૂર કરનાર કે અટકાવનાર એવા ભગવાનનું તેના દિલમાં અવસ્થાન હોતું નથી. જરા ભગવાન પરની ભક્તિના નામે કુવિકલ્પ જાગે છે. એવું કેમ કહો છો? એવા પ્રશ્નોના જવાબ ગ્રન્થકાર આપે છે – (કેવલી પ્રત્યેની ભક્તિના નામે કુવિકલ્પ) ગાથાર્થઃ “જેઓના યોગના કારણે ક્યારેક પણ જીવવધ થાય તેને આપણા કેવલી ભગવાન ન માનવા. તે તો સાક્ષાત્ મૃષાવાદી છે.” આવું પણ કેટલાક જીવો ભક્તિના નામે બોલે છે. તેથી અમે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 298