Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાલુકાપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગથી કમ સાત ગાઉની કહી છે. પક પ્રભા પૃથ્વીમાં સાત ગાઉની કહી છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગ સહિત સાત ગાઉની કહી છે. તમઃપ્રભા પૃથ્વીમાં કાશના ત્રીજા ભાગથી ક્રમ આઠ ગાઉની કહી છે. અને અધઃસપ્તમી પૃથ્વીમાં પૂરા આઠ, ગાઉની કહી છે. તેના તેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વગેરે પાંચ વર્ણથી યુકત, ગંધની અપેક્ષા સુરભિ દુરભિ ગ ંધથી યુક્ત, રસની અપેક્ષાથી તીખા વિગેરે રસેાથી યુકત, સ્પશની અપેક્ષા કશ વિગેરે આઠ સ્પર્શથી યુકત અને સસ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરે વિશેષણાથી પરિણત થાય છે. તથા પરસ્પરમાં સમૃદ્ધ વિગેરે વિશેષણાથી યુકત થઈને પરસ્પર સમુદાયપણાથી રહે છે. તેમ સમજવું,
હવે સૂત્રકાર ઘનેાદધિ વિગેરેના સંસ્થાનાનુ પ્રતિપાદન કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે મીત્તે ન મંતે ! ચળવમાણ પુત્રી૬ દળોદ્દીવરુદ્ િસન્નિવ્ નસે' હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના જે ઘનાદધિવલય છે, તેનુ સંસ્થાન કેવું કહ્યુ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! વઢે વયાળામંઝિલ્ પમ્નત્તે' હે ગૌતમ ! રત્ન પ્રભા પૃથ્વીના ઘનેદધિવલયનુ સ’સ્થાન વલય ખલાયાના આકાર જેવા ગાળ પણ મધ્યભાગમાં ખાલી એવા કહેલ છે. હે ભગવન્ ઘનધિના આકાર મલેાયા જેવા ગાળ અને મધ્યભાગમાં ખાલી એવા છે, તે કેવી રીતે જાણી શકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ને ન રૃમ ચળપ્પમ પુનિ' સવ્વો સમંત' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીને આ ઘનેદધિવલય ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં સપલ્લિત્તા' સારી રીતે વીટળાઈને રહેલ છે, તે કારણથી એમ જણાય છે કે આ ઘનધિ વલય લેાયાના આકાર જેવા ગેાળ છે, ‘છ્યું લાવ ગદ્દે સત્તમાણ પુઢવીદ્ घणोदही वलए ' રત્નપ્રભા પૃથ્વીને ઘનધિ વલય જેમ અલાયાના આકાર જેવા સંસ્થાનથી રહેલ કહ્યો છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીનેા, તમપ્રભા પૃથ્વીને, અને તમસ્તમપ્રભા પૃથ્વીના ઘનાદધિવલય પણ ખલેાયાના આકર જેવા સસ્થાનથી યુકત કહેલ છે. તેમ સમજવુ', ‘નવર' અવ્વળવળ પુષિસંરિવિવત્તાળ' વિટ્ટુરૂ' પરંતુ આ કથનમાં એવુ' વિશેષ પણું સમજવુ' જોઇએ કે તે બધા ઘનેાધિ પાતપોતાની પૃથ્વીને ઘેરીને રહેલા છે. જેમ રત્નપ્રભા પૃથ્વીને ઘનેદધિ વલય રત્નપ્રભા પૃથ્વીને ચારે તરફથી ઘેરીને રહેલ છે, એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના ઘનધિ
જીવાભિગમસૂત્ર
૨૬