Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વા, ગળાફવા, સારૂવા, કાસ્ટિવાળારૂવા, રેકોવાળોફવા, સીમંતoonયાત્રા મffજવેળારૂવા' હે ભગવન એ એકેક દ્વીપમાં “આબાહ, વિવાહ વિગેરે ઉત્સવમાં કે જ્યાં જનસમૂહને બોલાવવામાં આવે છે, અને તેઓને પાન સોપારી વિગેરે આપીને સત્કૃત કરવામાં આવે છે, એવા કામ થાય છે? વિવાહ થાય છે? યજ્ઞ થાય છે? વર વધુને ખાવા પીવાનું દેવામાં આવે છે શું? ચૌલકર્મ અને ઉપનયન સંસ્કાર થાય છે? સીમોન્નયન સંસ્કાર થાય છે ? મરેલા પિતાને ત્રીજે કે નવમાં વિગેરે દિવસે પિંડદાન કરવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂદ્દે સમ” આ અર્થ બરાબર નથી. અર્થાત ત્યાં આવાહ, વિવાહ વિગેરે કંઈ પણ થતું નથી કેમકે તે મનુષ્ય વવાય બાવાદવિવાદુગouસદ્ધ થાજપ આ આવાહ, વિવાહ, યજ્ઞ શ્રાદ્ધ, સ્થાલીપાક વિગેરે પૂર્વોક્ત કાર્યોથી રહિત હોય છે. ત્યાંને ક્ષેત્રકાળ એવાજ સ્વભાવને હોય છે. તથા તેઓ યુગલિક હોવાથી તેઓને આવા પૂર્વોક્ત સંસ્કારેની આવશ્યકતા હોતી નથી. છે સૂ. ૩૯ છે.
એકોરુકદ્દીપ મેં ઇન્દ્રમહોત્સવ આદિ મહોત્સવ વિષય પ્રશ્નોત્તર ગરિક જે મને ! સચ તીરે તીરે હું માફવા ઈત્યાદિ
ટીકાર્થ-હે ભગવન આ એકેડરૂક દ્વીપમાં “હું મારૂવા” ઈદ્રમહોત્સવ અમુક પ્રકારના ઉત્સવનું નામ ઈદ્રમહોત્સવ છે. આ ઉત્સવ ઈદ્રને લક્ષ્ય કરીને કરવામાં આવે છે. એ જ પ્રમાણે આ પછીના ઉત્સના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. રંટ જાફવાકાર્તિકેયનું નામ સ્કંદ છે. આ કંદને ઉદેશીને કરવામાં આવનારા ઉત્સવનું નામ સ્કંદ મહોત્સવ છે. “સદમદારૂવા” યક્ષેના અધિપતિનું નામ રૂદ્ર છે. આ રૂદ્રને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ રૂદ્ર મહોત્સવ છે. “શિવમરૂવા’ શિવનામ મહાદેવનું છે. આ મહાદેવ શંકરને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ શિત્સવ છે. “વેરમણ મહારા' વૈશ્રમણનામ કુબેરનું છે. તે ઉત્તર દિશાને એક લેકપાલ દેવ છે. આ કુબેરને ઉદ્દેશીને થવા વાળા ઉત્સવનું નામ વૈશ્રવણત્સવ છે. “મુjર મહારૂવા” મુકદનું નામ કૃષ્ણનું છે. એ કૃષ્ણને ઉદ્દેશીને થનારા ઉત્સવનું નામ મુકે દેત્સવ છે. “નામદાવા” નાગનામ નાગકુમારનું છે, આ ભવનપતિ દેવના એક ભેદ રૂપ છે. આ નાગકુમારો છે એને ઉદેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ નાગોત્સવ છે. “Hવર્ષમારૂવા” યક્ષ એ વ્યન્તર દેવને એક ભેદ છે. આ યક્ષને ઉદ્દેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ યક્ષેત્સવ છે. મૂતમારૂવા” ભૂત પણ વ્યક્તર દેવને જ એક ભેદ છે. આ ભૂતને ઉદ્દેશીને કરવા આવનારા ઉત્સવનું નામ “ભૂતમહોત્સવ’ છે. “કુર મારવા’ નવા બનાવવામાં આવેલ કુવાને ઉદ્દેશીને કરવામાં આવેલ કપ મહોત્સવ છે. “તાવળ માફવા” તળાવ અને નદીને ઉદ્દેશીને કરવામાં આવેલ ઉત્સવનું નામ “તડાગ નદી મહોત્સવ કહેવાય છે. “મહારૂવા? પરવર મારૂવા” અગાધ પાણીવાળા જળાશયને હદ કહે છે. એવા હદ વિશેષને અને પર્વતને
જીવાભિગમસૂત્રા
૧૯૪