Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂચના આપે છે. અને એ કાર્ય કરવાનો વિચાર શા માટે કરવામાં આવેલ છે તે બાબત વિસ્તાર પૂર્વક તેઓને સમજાવે છે. “વાિિરયા પરિસાણ સદ્ધિ i giટે માળે ઘરેકને વિદ અને બાહ્ય પરિષદાના દે સાથે વિચારવામાં આવેલ કાર્ય કરવાની આજ્ઞા આપે છે. જે સેન્ટ્રનું જોયા! gવં સુદ चमरस्स ण असुरिंदस्स असुरकुमाररणा तओ परिसाओ पण्णत्ताओ समिया ચંદા કાયા” આજ કારણથી છે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજની સમિતા ચંડા, અને જાયા એ નામની ત્રણ પરિષદાઓ છે.
રિમંતરિયા મિયા, મિથા , વાદરિયા કાચા’ તેમાં એક આવ્યું તર પરિષદા છે કે જેનું નામ સમિતા છે. બીજી મધ્યમ પરિષદા છે, જેનું નામ ચંડા છે. અને ત્રીજી બાહ્ય પરિષદા છે જેનું નામ જાયા છે.
આ કથનનું તાત્પર્ય એજ છે કે જે આભ્યન્તર પરિષદા છે, તે કેવળ એક ગૌરવની વસ્તુ છે, તેની સાથે ચમર ઉત્તમ બુદ્ધિમાન્ હોવાના કારણે
ડું પણ કાર્ય કેમ ન હોય પણ સર્વ પ્રથમ તેને વિચાર કર્યા વિના ચમરઈન્દ્ર પિતાની છાથી કંઈ પણ કાર્ય કરતા નથી તેથી ચમરેદ્ર આ સભાને ગૌરવશાલી માને છે. અને સૌથી પહેલાં વિચાર વિનિમય કરવામાં આ પરિ પદાને જ સાધનભૂત માને છે, તેથી વિચાર વિનિમયમાં સૌથી પહેલા અત્યંત આદરણીય હોવાથી આ સભાનું નામ આભ્યન્તર સભા આ પ્રમાણે કહેલ છે.
આભ્યન્તર સભાની સાથે જે કર્તવ્ય કાર્ય કરવાનો નિશ્ચય થઈ ગયેલ હોય છે, તે નિશ્ચય પાછે જે સભામાં સંભળાવવામાં આવે છે, તે કાર્ય કરવામાં અને ન કરવામાં શું લાભ અને શું ગેરલાભ છે, એ વિષયમાં કોને કેને વાંધો છે, એ તમામ બાબતેને જયાં શંકા સમાધાન પૂર્વક સંભળાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એવી તે સભાનું નામ મધ્યમ પરિષદા છે.
આભ્યતર અને મધ્યમ પરિષદ દ્વારા સંપાદિત વિચારિત કરવામાં આવેલ કાર્યને ચાલુ કરવાને આદેશ જેને આપવામાં આવે છે, તે બાદ સભા છે. આ બાહ્ય પરિષદાનુ ચમરેન્દ્રની દષ્ટિમાં કંઈજ મહત્વ હોતું નથી, મધ્યમ પરિષદા પર આભ્યતર પરિષદનું જેમ ગૌરવ હેતું નથી. તેમ તેના પર ચમરેન્દ્રનું મધ્યમ રૂપથી જ ગૌરવ રહે છે, આભ્યન્તર પરિષદા પર ઉત્તમ રીતે ગૌરવ હોય છે. બાહ્ય પરિષદાની સાથે ચમરઈન્દ્ર કર્તવ્ય-કાર્યને વિચાર કરતા નથી. કેવલ વિચાર કરવામાં આવેલ કાર્યને સંપાદિત કરવાનો આદેશ જ તેને આપે છે. આ કારણેને લઈને આ ત્રણ સભાઓના નામ નિર્દેશ થયેલ છે. આ ત્રણે સભાના દેવ અને દેવિયેની સંખ્યા તથા તેઓની સ્થિતિનો સંગ્રહ કરીને પ્રગટ કરવાવાળી બે ગાથાઓ છે. “રવી' ઇત્યાદિ આ બને ગાથાને અર્થે પૂર્વોક્ત રીતે સ્પષ્ટ જ છે, અને તેનું કોષ્ટક પણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. જે સૂ. ૪૬ છે
જીવાભિગમસૂત્ર
૨૨૧