Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 261
________________ રહે છે, તેના ઉપર અનેક પ્રકારની સુંદર ધજાઓ ફરતી રહે “રવિ પુરdળિો વીદિશા નિવેસિગરમનાઘરા’ ચાખૂણના આકારવાળી વાવમાં વૃત્ત આકારવાળી પુષ્કરણિયામાં અથવા પુષ્કર-કમળાથી યુકત પુષ્કરિણિયમાં જ સારિણીવાળી દીધિ કાએમાં જેને સંગ્રહ કરવા સારી રીતે સુંદર જાળગ્રહ લાગેલા છે, એવા એ વૃક્ષે એવા પ્રકારના અન્ય ગન્ધથી પણ વિશેષ પ્રકાર થી મનોહર એવા ગંધને કાયમ છેડયા કરે છે, કે જેથી ગંધ વિષયક મનને તૃપ્તિ મળી જાય છે. એ ગંધ એમાંથી થોડા થોડા પ્રમાણમાં નીકળતું નથી. પરંત પિડ પણાથી અર્થાત્ પિંડ રૂપે નીકળતે રહે છે, અને ઘણે દૂર સુધી ફેલાઈ જાય છે. જેટલા ગંધ પુદ્ગલથી ગંઘના સંબંધમાં ધ્રાણેન્દ્રિય તૃપ્ત થઈ જાય એટલા ગંધ સંઘાતનું નામ ગંધધ્રાણિ છે. “સુરેડ વસ્ત્રા' તેના જે આલવાલ ક્યારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આટલા સુધી યાવત્પદથી સંગ્રહાયેલ પદની વ્યાખ્યા કરવામાં આવેલ છે. હવે સૂત્રમાં આવેલ પદોની વ્યાખ્યા કરવામાં આવે છે. “ગોરાજ્ઞાન ગુજા' અહીયાં રથ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. એક ક્રીડારથ અને બીજે સંગ્રામરથ, અનેક શકટ ગાડા અનેક રથયાન વાહન યુગ્ય તેલ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણની વેદિકાથી શોભાયમાન જંપાન શિબિકા અને સ્વન્દમાનિકા આ બધા વાહને એ વૃક્ષોની છાયા સુંદર હોવાથી તેની તળે આરામ કરવા ઉભા રાખવામાં આવે છે, એ વિસ્તાર વાળ તળભાગ આ વૃક્ષને છે. એ કારણથી એ “સુમા” અત્યંત રમણીય છે. તથા પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદેને અર્થ પહેલા આવી ગયેલ છે. હવે આ વનખંડના ભૂમિભાગનું વર્ણન કરવામાં આવે છે. “તરણ બં વળાં ગંતો વહુ તમામળિ મૂમિમા પunત્તે’ આ વનખંડની અંદર જે ભૂમિભાગ છે, તે ઘણે સમ છે, બિકુલ બરોબર એક સરખે છે, ઉચે નીચ નથી કેવા પ્રકારને એ સમભાગ છે તે આલિંગ પુષ્કર વિગેરેની ઉપમાઓ દ્વારા બતાવે છે. “સે ના નામા માર્જિનપુતિ વા’ ઈત્યાદિ એ ભૂમિભાગ એવું જણાય છે કે જેવું આલિંગ પુષ્કર હોય છે, આ આલિંગ નામ મુરજ વાઘવિશેષનું છે, તથા તેના ઉપર જે ચામડું મઢેલું હોય છે, તેનું નામ પુષ્કર છે. આ આલિંગપુષ્કર ઘણજ સમ-સરખે હોય છે. એજ રીતને ત્યાંને તે ભૂમિભાગ મૃદંગના પુષ્કર જે સમ-સરખે છે. મૃદંગએ લેક પ્રસિદ્ધ એક પ્રકારનું વાદ્ય વિશેષ છે, તેનું પુષ્કર પણ બિલકુલ સરખુ હોય છે, ઉચું નીચું હોતું નથી. એજ રીતે પરિપૂર્ણ પાણીથી ભરેલ તળાવની ઉપરનો ભાગ જીવાભિગમસૂત્ર ૨૫૧

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278