Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવા કાળા રંગવાળી કાયલ હોય છે. ‘વા' હાથી જેવા વર્ણમ મહાન કાળા હાય છે. નય મેવા' હાથીનું પ્રસ્સું જેવું કાળું હાય છે, ‘સÌવા’ જેવે કાળા ભયંકર વિકરાળ કૃષ્ણસર્પે હાય છે, ‘સરેવા' જેવું કાળું કૃષ્ણ કેસર મકુલ હાય છે. ‘બાળાથિહેવા' જેવુ' કાળુ આકાશનું થિન્ગલ હાય છે. અર્થાત્ શરદ કાળમાં મેધથી મુક્ત થયેલ આકાશ ખંડ હોય છે, જ્ સોવા' જેવા કાળા કૃષ્ણ અશેાક હોય છે. ‘ળવીરેવા' જેવી કાળી કૃષ્ણ કરેણ હોય છે. ‘૪ વંયુનીવેડ્વા' જેવું કાળું બંધુજીવ હાય છે, ‘ચાવે સિચા’હે ભગવન્ ! ત્યાંના તૃણા અને મણિયાની કાલિમા આ પહેલાં કહેલ મેઘ વિગેરેના જેવી હોય છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીએ વચમાંજ પ્રશ્ન કરવાથી તેના ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! ના ફળકે સમઢે આ અર્થ ખરાબર નથી. અર્થાત્ જેવી રીતે મેઘ વિગેરેને કાળા વર્ણવાળા તમાએ ખાતાવ્યા છે. તેવા પ્રકારની કાળાશવાળા એ તૃણ અને મણિયા નથી. પરંતુ તેમિ જદ્દાળ તળાળ મળીળય તો ધ્રુતરાÇ ચૈત્ર અંતતાÇ' એ તૃણ મણિયાની જે કાલિમા છેતે આ જીમૂત-મેઘ વિગેરે પદાર્થોંથી પણ ઘણીજ વધારે કાળાશ છે. અને એ કાળાશવાળી જોવાવાળાને અરૂચિકર હેાતી નથી. પરંતુ અત્યંત સેહામણીજ લાગે છે. તેથી અત્યંત સ્નિગ્ધ અને મનેાહર કાળીમાંથી યુકત હાવા છતા પણ એ આ મેઘ વિગેરેની અપેક્ષાએ અત્યંત કમનીય જ છે. ‘વિચતરાર્ચેવ'પ્રિયતરજ છે. ‘મનુળતાપ ચેવ” મનેાજ્ઞતરજ છે. જેને મન અનુકૂળ માનીને પોતાની પ્રવૃત્તિને વિષય બનાવે છે, એવા પદાર્થ જ મનેાજ્ઞ કહેવાય છે. આ મનેાજ્ઞની સાથે પ્રકની વિવક્ષામાં તરપ્ પ્રત્યય થવાથી ‘મને જ્ઞતર' પદ મની જાય છે. આ રીતે જે અતિશય પણાથી મનને અનુકૂળ હોય છે, તે મને સતર કહેવાય છે. કોઇ કોઇ મનેાજ્ઞતર પદાર્થ પણ મધ્યમ હોય છે. તેથી આની કાળાશમા સર્વોત્ક પણું બતાવવા માટે ‘મગામતાણ ચેવ' એ પદ કહેવામાં આવેલ છે. મનને જે પેાતાને વશ કરી લે છે તે મનેમ કહેવાય છે. અહીયાં પણ પ્રકર્ષ ની વિવક્ષામાં તરપૂ પ્રત્યય થયેલ છે. એવી રીતના કૃષ્ણ વણું વાળા ત્યાંના મણિયા અને તૃણા હોય છે. તેમ કહેલ છે.
હવે શ્રીગૌતમસ્વામી નીલવણું ના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે તથ નં અંતે બીજા તળા ચ મળી ચ' ત્યાં જે નીલ વર્ણવાળા તૃણા અને મણિયા કહેલા છે. àત્તિ ળ મેચાને ચાવાલે જળત્તે' તેનું વર્ણન આ રીતે બતાવવામાં આવેલ છે. ‘લે નાનામઙ મિંñવામિત્તેવા, પાલેવા ચાપિચ્છેવા મુર્ વા સુચાવ છેવા ગીર્ત્તતિવાળીઝીમેવા' ભૃગ જેવા નીલ વર્ણ ના હાય છે, કે
જીવાભિગમસૂત્ર
૨૫૪