Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 262
________________ જેમ એક સરખો સમતલ હેય છે ઉચે નીચે હેતે નથી, એજ રીતને એ ભૂમિભાગ સમતલ હોય છે. જેમ કરતલ એક સરખો સમ હોય છે તેમ એ ભૂમિભાગ પણ કરતલ જે સમતલ હોય છે. જે પ્રમાણે ચંદ્ર મંડલ એક સરખું સમ હોય છે. એ જ રીતે ત્યાં ભૂમિભાગ પણ સમતલ હોય છે. યદ્યપિ ચંદ્ર મંડલ સમતલ હોતું નથી કેમકે ચંદ્રમંડલમાં ઉંચા કરેલ કાંઠાના આકાર જે પીઠ-પ્રાકારના જેવું ઊંચાનીચાપણું છે. પરંતુ અહીયાં જે તેને સમતલ પણાના દષ્ટાંતમાં રાખવામાં આવેલ છે, તે તેને દૃશ્યમાન દેખાતો ભાગ સમતલ દેખાય છે એ અપેક્ષાથી અહીં રાખેલ છે. એ જ રીતે ત્યાને ભૂમિભાગ “આર્થરબંડુ વા સૂરમંડુ રા' આદર્શ તલના સર સમતલ વાળે છે. અને સૂર્ય મંડલ જેમ સમતલ હોય છે તે એ ભૂમિભાગ સમતલ વાળે છે “દમ' ઉરભ ઉરણને કહે છે, જેને ભાષામાં ઘેટા કહેવામાં આવે છે. તેનું ચામડુ એકદમ સમતલ હોય છે, તેના જે એ ભૂમિભાગ સમતલ છે એજ રીતે “૩ામામેરુ વા’ વૃષભ અર્થાત્ બળદ વાદ રૂવા? વરાહ (ભૂંડ) સુવરને કહે છે. “ ત મે વા’ સિંહ “વધર્મો રૂવા’ વાઘ એ સિંહ ની જ એક જાતનું નામ છે. “વિકાભેરૂ રા' વૃક અર્થાત બકરાં “કીવિચમે વા’ કીપિ એ ચિત્તાનું નામ છે. અને સંજીરા સવિતરે આ બધા જાનવરનું ચામડું શંકુ જેવા મોટા મોટા હજારે ખીલાથી જ્યાં સુધી ટીપવામાં આવતા નથી ત્યાં સુધી તે સમતલ બનતા નથી. પરંતુ તે મધ્યમાં પાતળા રહે છે. અને જ્યારે તે ટીપાય છે, ત્યારે તે એક દમ સમ સરખા બની જાય છે. તેથી જે રીતે આ બધાનું ચામડું આ રીતે ટીપાયા પછી સમતલ બને છે, એ જ પ્રમાણે એ વનખંડની અંદરને ભૂમિ ભાગસમતલવાળો હોય છે “arળાવિ પંચકomહિં તહિં મળદિર ૩૩ નોમિg' આ ભૂમિભાગ અનેક પ્રકારના પંચ વર્ણવાળા તૃણેથી અને મણિયે થી ભાયમાન રહે છે. અહીં આગળના પદને સંબંધ બતાવેલ છે. એ તૃણ અને મણિયે કેવા પ્રકારના છે એ સૂત્રકાર બતાવે છે. “ગાવડર पच्चावड्ढी सेढीपसेढी सोत्थिय सोवत्थिय पूसमाणवद्धमाणमच्छंडकमकरंडकजारमारफुल्लावलि उमपत्तसागरतरंगवासंतिलयपउमलय भत्तिचित्तेहि' मा त અને મણિયે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણું પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક પુષ્ય માણવ વદ્ધમાનક શરાવસંપુટ મસ્યાંડક. મકરાંડક એવું જારમાર આ બધી રચનાએથી અર્થાત આવર્ત વિગેરેના લક્ષણો વાળે એ ભૂમિભાગ છે. તથા પુષ્પાવલી, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતા એ બધાઓની રચનાથી જેમાં ચિત્રો બનેલા છે. એવે એ ભૂમિભાગ છે. હવે આવર્ત વિગેરે શબ્દનો અર્થ બતાવવામાં આવે છે. મણિન એક લક્ષણ આવર્ત છે તે તે લેકમાં પ્રસિદ્ધ છે. તથા જલતરંગને પણ આવર્ત કહેવામાં આવે છે. એક આવર્તની સામે જે બીજુ આવત થાય છે તેને પ્રત્યાવર્ત કહે છે. બીદુ સમૂહની જે પંક્તિ હોય તેને શ્રેણી કહે છે, એક શ્રેણીથી જે બીજી શ્રેણી નીકળેલી હોય છે, તેને પ્રશ્રેણી કહે છે. સાથિ જીવાભિગમસૂત્ર ૨૫૨

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278