Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિયા’ આ વૃક્ષે કાયમ કુસુમિત રહે છે. નિત્ય મુકુલિત રહે છે, નિત્ય પલ્લવિત રહે છે, નિત્ય સ્તબકિત રહે છે. નિત્ય ગુલિમત રહે છે, નિત્ય ગુચ્છિત રહે છે. નિત્ય યમલિત રહે છે. નિત્ય યુગલિત રહે છે. નિત્ય વિનમિત રહે છે. અને નિત્ય પ્રણમિત રહે છે. આ રીતે નિત્ય કુસુમિત, મુકુલિત, પલ્લવિત, સ્તબકિત, ગુમિત ગુછિત, યમલિત, યુગલિત; વિનમિત, તેમજ પ્રણમિત બનેલા આ વૃક્ષે સુવિભકત પિંડવાળી મંજરી રૂપ અવતંસક-વસ્ત્રને ધારણ કરીને રહે છે. આ શબ્દનો અર્થ પહેલાં સૂત્રમાં બતાવવામાં આવી ગયેલ છે. “સુચવરહિ મચારા #ા યુવાદિન મનસા શોહિ ર ઈત્યાદિ એ વૃક્ષેની ઉપર શુકના જોડલા, મયૂરોના જોડલા, મદનશલાકા-મેનાના જોડલા કેયલના જોડલા, ચક્રવાકના જેડલા, કલહંસના જોડલા સારસના જોડલા વિગેરે અનેક પ્રકારના પક્ષિોના જોડલાઓ બેઠા બેઠા ઘણે દૂર સુધી સંભળાતા અને ઉચ્ચ સ્વર યુકત એવા મધુર સ્વરવાળા રમણીય શ કરતા રહે છે. ચહચહાતા રહે છે. એથી એ વૃક્ષોની સુંદરતામાં વિશેષ શેભા જણાઈ આવે છે એ વૃક્ષોની ઉપર “affહયવિચમમર મારી હકારા-સર્વિતિzત્તભ્રમરમધુરજી પ્રહાર; મધને સંગ્રહ કરવાવાળા ઉન્મત્ત પિંડીભૂત ભમરાઓને અને ભમરીયોને સમૂહ પણ હમેશાં બેસી રહે છે. “રિશ્રીમાળમત્ત છgય કુમાसवलोलभंगुर गुमगुमायमानगुंजद्देसभागा-परिलीयमानमत्तषट्पद कुसुमासवलो ૪મધુસુમમાયમાનrmશમા’ એ વૃક્ષોની આસપાસના ભાગમાં બહારથી આવૅલા અનેક ભમરાઓ બેસી રહે છે, અને મધુપાન કરીને મદેન્મત્ત બને છે. તથા કિંજલ્ક–પુષ્પપરાગનું પાન કરવામાં તેનું લંપટ પાછું જણાઈ આવે છે. તેઓ મધુર મધુર શબ્દોથી ગુમ ગુમાયમાન રહે છે. અર્થાત્ ગણું ગણાટ કરતા રહે છે. ઝંકાર કર્યા કરે છે. તેથી એ વૃક્ષના પ્રદેશ ભાગે એ પક્ષિઓના ગુંજારવથી ખૂબ જ સુંદર અને અત્યંત સહામણું લાગે છે. “ગરિમંતર gwઢા એ વૃક્ષના પુષ્પ અને ફળે તે વૃક્ષેની ઘટામાં જ છુપાઈ રહે છે. “જ્ઞાતિજઈના” બહારથી એ વૃક્ષે પાનાઓથી ઢંકાયેલા રહે છે. આ રીતે એ વૃક્ષે પત્ર અને પુછપથી “અવનદિના સદા ઉત્તમ રીતે આચ્છાદિત ઢંકાયેલા બન્યા રહે છે. “નીરોr” આ વૃક્ષેમાં વનસ્પતિકાયિક સંબંધી કોઈ પણ રોગ હોતો નથી. “અરજ' એ વૃક્ષેામાં બાવળ વિગેરે કાંટાવાળા વૃક્ષો હેતા નથી. તેના ફળે ઘણાજ વધારે મીઠાશવાળા હોય છે. સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. સમીપવતી અનેક પ્રકારના ગુરથી, ગુલમેથી, નવમાલિકા વિગેરેના મંડપથી અને દરાખ વિગેરેના મંડપથી એ વૃક્ષે સદાકાળ સુશોભિત
જીવાભિગમસૂત્ર
૨૫૦