Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેને ભીગાડી કહે છે, ભુંગપત્ર જેવુંનીલ હોય છે. ચાલપક્ષી જેવું નીલ હોય છે. જેવી નીલી તેની પાંખ હોય છે. શુક પાપટ જેવા નીલા રંગના હોય છે, અને જેવી નીલરંગની તેની પાંખ હોય છે. જેવી નીલી લીલ હોય છે. અને જેવી નીલ લીલના ભેદ હોય છે, નીલીનુંઢિયા વા' લીલની ગુટિકા ગાળી જેવી લીલી હૈાય છે. ‘સામાત્તિ વા’શ્યામા નામનું ધાન્ય જેવું લીલું હાય છે, ‘દંતત્તિના' જેવું લીલું ઉચંતગ (દાંતને લગાવવાના રંગ વિશેષ) હાય છે. ‘વળા' વનરાજી જેવી લીલી હોય છે, ‘વસળે' હલધર અલભદ્રનું વજ્ર જેવું લીલું હોય છે. ‘મોરનીવાવ' મારની ગ્રીવા જેવી લીલી હાય છે, ‘પારેવય પીવા હવા' પારેવા-કબૂતરાની ગ્રીવા જેવી લીલી હોય છે. ‘શ્રી કનુમેવા’ અલસીના ફૂલ જેવા લીલા હોય છે, ‘અંગળ ઠેસિયા મુમેવા' અંજન કેશિના કુલ જેવા લીલા રંગના હોય છે અંજનકેશિકા’ એ વનસ્પતિ વિશેષનું નામ છે. એનું પુષ્પ નીલવણુંનું હોય છે. ‘નીજી"સે વા' નીલેાપલ નીલકમળ જેવું લીલું હોય છે, ‘નીત્ઝાતોવા' નીલ અશેક વૃક્ષ જેવું લીલું હોય છે, ‘નીઝ દળવીરે વા' જેવી નીલ, નીલ કરેણુ હોય છે. ખીસાં ધીરેવા' નીલ બંધુજીવ જેવું નીલ રંગનું હાય છે, તે હે ભગવન્ શું તે તૃણુ અને મણિયા એવા નીલવર્ણના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘ોયમા ! જાઢે સમદે' હે ગૌતમ ! આ અર્થ કથન અરાબર નથી કેમકે ર્સિ નં નૌતાળ તળાન મળીળ ચ' એ લીલાતૃણેા અને મણિયાના ોદ્યુતરાન્ચેય યોનું વનત્તř' જે લીલો વર્ણ છે તે આ ભૂંગ-ભમરા વિગેરેના કરતાં ઘણા વધારે ઇષ્ટતર, કાંતતરક, અને મનેાજ્ઞતરક તથા મનઆમતરક હોય છે, તેથી આ નીલ વર્ણના તૃણ અને મણિયા આ ભંગ-ભમરા વિગેરેના રંગ કરતાં પણ ઘણાજ વધારે ઈષ્ટતર કાંતતરક, વિગેરે વિશેષણેાવાળા હોય છે.
હવે શ્રીગૌતમસ્વામી લેાહિત લાલ વર્ણના સંબંધમાં પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે હે ભગવન્ તત્ત્વ નં ને તે જોચિના તળા ચ મળી ય તંત્તિ નથચમેયા. આવે વળાયાસે વળત્તે ત્યાં જે લાલ વર્ણવાળા તૃણે। અને મણિયા કહ્યા છે. તેના વર્ણોવાસ-વર્ષોંન આ પ્રમાણે હોય છે ? ને નહાવામદ્ સત્તરિવા’ સસલ નું લેાહી જેવું લાલ હોય છે, ‘નરહરેિવા' મનુષ્યનું લેાહી જેવું લાલ હોય છે. ‘૩દમહિરેવા' ઘેટાનું લેાહી જેવું લાલ હોય છે ‘વાદ દિ વા' વરાહ ભુંડનું લેાહી જેવું લાલ હોય છે, “દિલદા’ ભેંસનું લેાહી જેવું લાલ હેાય છે. ‘વારુિંજોવા' પહેલા વર્ષાદના સમયમાં ઉત્પન્ન થયેલ ખાલ ઈદ્ર ગેાપ કીટ વિશેષ જેવા લાલ હોય છે. ‘વાાિજ
જીવાભિગમસૂત્ર
૨૫૫