Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 257
________________ આ રીતે છે. ‘હરિ રિમોમારેરિતો રિવાવમાઃ ' કયાંક કયાંક એ વનખંડ હરિત છે. કેમકે એકદમ લીલા પાંદડાને લઈને હરિતપણાથી તેને પ્રતિભાસ થાય છે “ની નીજોમાણે ઈત્યાદિ “નીરો નીચાવમાસઃ કયાંક કયાંક કઈ કઈ પ્રદેશ વિશેષમાં આ વન નીલ છે, કેમકે નીલ વર્ણ રૂપે તેને પ્રતિભાસ થાય છે. હરિત અવસ્થાને પુરી કરીને કૃષ્ણ અવસ્થાને પ્રાપ્ત ન થયેલ પત્રો નીલ કહેવાય છે. આ પત્રના સંબંધી નીલિમાના રોગથી એ વનને પણ નીલ કહે છે. પત્રે પોતાની યુવા અવસ્થામાં કિસલય કુંપળ અવસ્થાને અને પોતાની લાલિમાને છેડી દે છે. ત્યારે તે હરિત અવસ્થામાં આવી જાય છે. તેથી જ એ પ્રમાણે કહેલ છે. કે આ વનખંડ કઈ કઈ ભાગમાં લીલાશ વાળા છે. અને લીલાપણાથીજ તેને પ્રતિભાસ થાય છે. આ વનખંડ કયાંક કયાંક કૃષ્ણવર્ણ વાળા છે. કયાંક કયાંક નીલવર્ણ વાળ છે. કયાંક કયાંક હરિત હોય છે ઈત્યાદિ રૂપે જે કથન કરવામાં આવેલ છે, તેનું કારણ એ એ રૂપે ત્યાં ત્યાં તે પ્રતિભાસિત થાય છે. એજ વાત વિઠ્ઠો વિડ્યોમા’ વિગેરેથી પુષ્ટ કરવામાં આવેલ છે જ્યારે પાન પિતાની પ્રૌઢાવસ્થામાં આવે છે, ત્યારે હરિતપણાને ધીરે ધીરે અભાવ થઈને તપણું આવવા લાગે છે. તપણામાં શીતળતાને અર્થાત્ શીત વાયુને વાસ થઈ જાય છે. તેથી એ વનખંડ પણ તેના યોગથી કયાંક કયાંક “ીરઃ શીતાવમાસઃ શીતવાયુના સ્પર્શ વાળો છે અને શીતવાયુના સ્પર્શ રૂપે તેને પ્રતિભાસ થાય છે. આ કૃષ્ણ, નીલ, હરિત, વર્ણ જે કારણથી પિતે પોતાનામાં ઉત્કટ, સ્નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે, એ જ કારણે તેના ગથી એ વનખંડ પણ નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે. આ કથન માત્ર ઉપચાર રૂપે કહેલ છે, તેથી તે અવાસ્તવિક નથી કારણકે એ રૂપે તેને પ્રતિભાસ થાય છે. એથી જ એ વનખંડના વર્ણનમાં સ્નિગ્ધાવભાસ અને તીવ્રા વમાસ એ બે વિશેષણોને સમાવેશ કરવામાં આવેલ છે. જે કઈ એવી શંકા કરે કે અવભાસ જ્ઞાન તે મિથ્યાપણું હોય છે, જેમકે મૃગતૃષ્ણ મરૂ મરીચિકામાં ઝાંઝવામાં જલને મિથ્યા અવિભાસ થાય છે તેથી તેવી રીતે અહીંયાં પણ એ મિથ્યાવભાસ થઈ શકે છે. તો પછી આ અવભાસથી ત્યાંનું યથાર્થ વર્ણન કેવી રીતે કરી શકાય ? અને ત્યાંના યથાર્થ સ્વરૂપનું વર્ણન કેવી રીતે થાય ? આ શંકાના સમાધાન માટે કૃષ્ણ વિગેરેના તે રીતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ વાક્યમાણુ બીજા વિશેષણનું કથન કર્યું જીવાભિગમસૂત્ર ૨૪૭

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278