Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 256
________________ એ વર્તમાનમાં નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં એ નહીં હોય એમ પણું નથી. પરંતુ “મુવિંગ મા ૨ મવિન’ આ પદ્મવર વેદિકા પહેલા પણ હતી વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ એ સદા રહેશે. આ રીતે તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે. તેથીએ “વા મેરૂ વિગેરેની જેમ ધ્રુવ છે. અને ધ્રુવ હોવાથી જ એ “ળિયા” પિતાના સ્વરૂપે નિયત છે. નિયત હેવાથીજ એ “સત્તા’ ગંગા સિધુના પ્રવાહમાં પ્રવૃત્ત પોંડરિક હદની જેમ અનેક પુદ્ગલેનું વિઘટન થવા છતાં, પણ એટલા પ્રમાણના બીજા પુદ્ગલે મળી જવાથી અક્ષય છે. તેના સ્વરૂપને વિનાશ કયારેય પણ થતું નથી. અક્ષય હેવાથી તે ‘ગવા’ અવ્યય છે. અવ્યય શબ્દ વાચ્ય છે, કેમકે થોડા એવા સ્વરૂપમાં પણ તે પિતાના સ્વરૂપથી કયારેય પણ ચલિત થતી નથી. અવ્યય હોવાથી જ એ પિતાના પ્રમાણમાં “દિયા' માનુષેત્તર પર્વતથી બહાર રહેલ સમુદ્ર પ્રમાણે તે અવસ્થિત છે. આ રીતે પોતાના પ્રમાણ માં તે અવસ્થાન વાળી હોવાથી પદ્મવર વેદિકા ધર્માસ્તિકાયાદિની જેમ તે નિત્ય છે. એ સૂ. પર છે વનષન્ડ આદિકા વર્ણન આ રીતે પદ્મવર વેદિકા શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત પ્રગટ કરીને હવે સત્રકાર તેમાં જે વનખંડ વિગેરે છે. તે બતાવવા નીચે પ્રમાણે સૂત્ર કહે છે. રીતે જ્ઞાતીના વિવાહં પરમવવેચાણ પથ ” ઈત્યાદિ ટીકાર્થ_એ પ્રકારના જગતીની ઉપર વર્તમાન પદ્મવરવેદિકાની બહારને જે પ્રદેશ છે એ પ્રદેશમાં “ મહું વારે પૂછળ એક વિશાળ વનખંડ છે. જ્યાં અનેક પ્રકારના ઉત્તમોત્તમ વૃક્ષના સમુદાય હોય છે. એ સ્થાનનું નામ વનખંડ છે. “તદુર્મુ-ગારૂછું હથુિં વળે કળાનાહિં મેટિં હું વારં એક જાતના વૃક્ષે જે સ્થાન પર હોય છે, તેનું નામ વન છે. અને અનેક જાતના વૃક્ષે જે સ્થાન પર હોય છે તેનું નામ વનખંડ છે. રેખાવું રોગોથાણું વવાવિવāમેળ જ્ઞાતી સમણ પરિવે” આ વનખંડ કંઈક કમ બે જનન હોય છે. અને તેનું ચક્રવાલ વિધ્વંભ જગતીના ચકવાલ વિષ્કભની જેવો છે. તે વનખંડ કેવા પ્રકાર છે? તેનુ હવે સૂત્રકાર વર્ણન કરે છે. uિgોમાણે નાવ ગળા સT૩ ૦” ઈત્યાદિ છાયા પ્રધાન હોવાથી આ વનખંડ કૃષ્ણ વર્ણનું છે. વૃક્ષના પત્રો પ્રાય:મધ્યમ અવસ્થામાં વર્તમાન હોય ત્યારે નીલવણેનું હોય છે. આ કારણથી એ વનખંડને કૃષ્ણ કહ્યું છે. કારણકે એ અવરથામાં તે કાળા વર્ણથી શોભાયમાન હોય છે, એજ વાત મારે એ પદ દ્વારા સૂચવેલ છે. જેટલા ભાગમાં એ વનખંડમાં કૃષ્ણ પત્રો હોય છે. એટલા ભાગમાં એ વનખંડ કૃષ્ણ વર્ણથી પ્રતિભાસિત થાય છે. અહિયાં યાવત્પદથી જે વિશેષણોને સંગ્રહ થા છે, એ વિશેષણોની વ્યાખ્યા જીવાભિગમસૂત્ર ૨૪૬

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278