Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ સ્તોની વચમાં “કૂતુ સૂદે સૂઝાણુ સૂર્ણપુરંતરેહુ પજવે, પણ વાહપણgવંતરે, એજ રીતે ફલકના સંબંધને જુદા ન પડવા દેવ ના કારણભૂત એવી પાદુકાના સ્થાના પન્ન સૂચિયાની ઉપર સૂચિયોના અગ્રભાગની ઉપર કે જયાં સુચી ફલકને ભેદીને વચમાં પ્રવેશે છે, ત્યારે પ્રદેશ સૂચીમખ કહેવાય છે. સૂચિયાના સંબંધવાળા ફલકની ઉપર બે સૂચિના અન્તરાલ મધ્ય પ્રદેશમાં એજ રીતે પક્ષોની ઉપર પક્ષોની આજુ બાજુમાં અને પક્ષ પુરાંતની ઉપર “વાડું પાછું પાકું લાવ નવસરસપત્તારૂં સદવરચનાનારું, જરા ઈત્યાદિ અનેક ઉત્પલ અનેક સૂર્ય વિકાશી કમલ યાવત્ નલિન, સુસંગ, સૌધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્રો અને સહસ્ત્રપત્રો ખીલેલા રહે છે. ઉત્પલથી લઈને સહસ્ત્રપત્ર સુધીના જેટલા પ્રકારના કમળો કહ્યા છે તે બધા સર્વાત્મના રત્નમય છે, અને અછ કહેતાં સુંદર છે, આ અચ્છાદિ પદને અર્થ પૂર્વોક્ત રીતે સમજી લેવો. “મારા મરચા વાઈસરછત્ત સમચારુ આ ઉત્પલાદિ બધા પ્રકારના કમળ વર્ષાકાળમાં ઉત્પન્ન થયેલા છત્રક છત્રીના આકાર જેવી વનસ્પતિ વિશેષના આકાર જેવાજ “તમના પત્તારૂં' હે શ્રમનું આયુષ્યનું કહેવામાં આવેલ છે.
“રે તેમાં વોચમા ! પર્વ સુદ q૩મવરવૈયા’ આ કારણથી હે ગૌતમ! તેને પદ્મવર વેદિકા એ નામથી કહેવામાં આવેલ છે. અર્થાત્ આ પદ્મવર વેદિકામાં પદ્દમોનું અતિશય પણું છે. તેથી તેનું નામ પદ્મવર વેદિકા એ રીતનું થયેલ છે. “મવાળે મતે જિં સારા ગણાતા” હે ભગવદ્ આ પદ્મવર વેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રમાણેને આ પ્રશ્ન પદ્મવર વેદિકાના નિત્યપણા અને અનિત્યપણાના સંબંધમાં કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! સિય સાચા ઉત્તર ગણાતા” હે ગૌતમ! આ પદ્મવર વેદિકા કથંચિત્ શાશ્વત છે, અને કર્થચિત્ અશાશ્વત છે. તે વેળાં રે ! પર્વ ગુરૂ સિચ તાતા પિચ અસારવા? હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે કે પદ્મવર વેદિકા કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે? આ રીતને પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એટલા માટે પૂછે છે કે એક ધમિમાં પરસપર વિરૂદ્ધ એવાં બે ધર્મોને સમાવેશ થતો નથી. નિત્યની અપેક્ષાએ અનિત્ય અને અનિત્યની અપેક્ષાએ નિત્ય વિરૂદ્ધ છે. બે વિધી ધર્મોમાં એજ વિરૂદ્ધ પણું છે કે એક સ્થળે એ બને એકી સાથે રહેતા નથી. જો બે વિધિ ધર્મો પણ એક સ્થળે એકી સાથે રહેવા લાગે તે પછી બધાજ ધમે બધામાં રહેવા લાગી જાય આ રીતે તે વિરોધપણું જ નાશ પામી જશે. શ્રીગૌતમસ્વામીની આ વાત સાંભળીને શ્રી મહાવીર પ્રભુ બે વિરોધી ધર્મોને એક જ સ્થળે સમાવેશ અનેકાન્ત માન્યતામાં
જીવાભિગમસૂત્ર
૨૪૪