Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિશાચકુમાર દેવેનું પણ સમજી લેવું જોઈએ જેમ કે “દિ ન મરે! ઉત્તર ल्लाण पिसायाणं भोमेज्झा णगरा पण्णत्ता, कहि ण भंते उत्तरिल्ला पिसाया તેવા રિવતિ' વિગેરે પ્રશ્નોત્તરે દક્ષિણ દિશાના પિશાચકુમારની જેમજ છે. ફકત ફેરફાર એટલેજ છે કે દક્ષિણ દિશાના પિશાચ દેવ મેરની દક્ષિણમાં રહે છે, અને ઉત્તર દિશાના પિશાચદેવ મેરૂની ઉત્તર દિશામાં રહે છે. તથા તેમને ઈન્દ્ર મહાકાળ છે. આ મહાકાળની પરિષદાનું કથન પણ દક્ષિણ દિશાના કાલની પરિષદાના કથન પ્રમાણે જ છે. “gવં નિરંતરે વાવ નીચાણ' જે પ્રમાણે આ દક્ષિણ દિશાના તથા ઉત્તર દિશાના પિશાચોનું કથન કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન ભૂતોથી લઈને ગંધર્વ દેવોના ઈન્દ્રગીત યશ સુધીનું છે તેમ સમજવું. આ સઘળા કથનમાં પિત પિતના ઈન્દ્રો બાબતમાંજ જુદાપણું છે. ઈદ્રોનું જુદા પણું બે ગાથાઓ દ્વારા આ રીતે બતાવેલ છે. પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાળ છે. અને ભૂતેના ઇન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ છે. અર્થાત્ દક્ષિણ દિશાના ભૂતને ઈદ્ર સુરૂપ અને ઉત્તર દિશાના ભૂતને ઈદ્ર પ્રતિરૂપ એ બે ઈન્દ્ર છે. યક્ષના પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ બે ઈંદ્રો છે. રાક્ષસના ભીમ અને મહાભીમ એ બે ઈકો છે. કિન્નરેના કિનર અને કિં પુરૂષ એ બે ઈન્દ્રો છે. જિંપુરૂષના સત્યરૂષ અને મહાપુરૂષ એ બે ઇંદ્રો છે. મહારગના અતિકાય અને મહાકાય એ બે ઇદ્રો છે. ગંધના ગીતરતિ અને ગીતયશ એ બે ઇંદ્ર છે. આ પ્રમાણેના આ વાનભંતરના મુખ્ય આઠ ભેદ કહેવામાં આવેલ છે. કાલના કથન પ્રમાણેનું કથન ગીતયશ નામના ઈન્દ્ર સુધી સઘળા ઈદ્રોનું સમજવું. છે સૂ ૪૯ છે
જ્યોતિષિક દેવોં કે વિમાન આદિ કા નિરુપણ “દિ મરે! નોણિયાi સેવાનું વિમાન goળા' ઈત્યાદિ
ટીકાથ-હે ભગવનું તિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, ગ્રહ,તારા અને નક્ષત્ર દેના વિમાનો કયા થાનપર આવેલા છે? અને “દિ જે અંતે ! કોરિયા જેવા વિનંતિ જ્યોતિષ્ક દેવે કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “ સીવણદાળ ફરીને રચનqમg gઢવી વહુરમામ णिज्जाओ भूमिभागाओ सत्ताणउए जोयणसए उड्ढ उप्पतित्ता दुसुत्तरसया जोयणब हल्लेणं, तत्थ ण' जोइसियाणं देवाण तिरियमसंखेज्जा जोइसिय विमाणाવાસનાના મવતીતિમજવાચં' હે ગૌતમ ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી ૭૯૦ સાતસે નેવું ભેજન જાય ત્યારે ૧૧૦ એકસો દસ જન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તીછી જ્યોતિષ્ક દેના અસંખ્યાત લાખ વિમાનાવાસો કહેવામાં આવેલા છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ
જીવાભિગમસૂત્રા
૨૩૪