Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દક્ષિણ દિશાના અસુરકુમારેના ઈદ્ર ચમરેન્દ્રના ૬૪૦૦૦ ચોસઠ હજાર સામાનિક દેવો છે. અને ઉત્તર દિશાના અસુરકુમારના ઈંદ્ર ધરણેન્દ્રના ૬૦૦૦૦૦ સાઈઠ હજાર સામાનિક દેવ છે. બાકીના દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયોના ઈન્દ્ર જે ધરણેન્દ્ર અને ભૂતાનંદેન્દ્ર આદિ છે, તે બધા ઈન્દ્રોના દરેકના છ છ હજાર સામાનિક દેવો છે. અને બધા ઈદ્રોના આત્મરક્ષક દેવો. પિત પિતાના સામાનિક દેવોની અપેક્ષાથી ચાર ગણા થાય છે. જેમકે ચમરેન્દ્રના સામાનિક દેવ ૬૪૦૦૦ ચેસઠ હજાર હોય છે. તેનાથી ચાર ગણા એટલે કે બસ છપ્પન હજાર અર્થાત્ બે લાખ છપન હજાર ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો તેના હોય છે. એ જ રીતે બલીન્દ્રના સામાનિક દેવ ૬૦૦૦૦ સાઈઠ હજાર છે. એનાથી ચાર ગણા બચાલીસ હજાર ૨૪૦૦૦૦ બે લાખચાલીસ હજાર આત્મરક્ષક દેવ બલીન્દ્રના હોય છે. બાકીના દક્ષિણ અને ઉત્તર બને દિશાઓના બધા ઈદ્રોના દરેકને છ છ હજાર સામાનિક દેવ છે. તો તેનાથી ચાર ગણા ૨૪૦૦૦ વીસ હજાર ૨૪૦૦૦ વીસ હજાર આત્મરક્ષક દેવો તે દરેક ઈન્દ્રોના હોય છે. જે ગા. ૭ છે. આ રીતે સાત ગાથાને અર્થે અહિયાં બતાવેલ છે. તેનું કોષ્ટક સંસ્કૃત ટીકામાં જોઈ લેવું. દક્ષિણ દિશાના સુવર્ણકુમારની પરિષદાનું કથન નાગકુમારરાજ ધરણની પરિષદાના કથન પ્રમાણે છે. તથા ઉત્તર દિશાના સુવર્ણકુમારની પરિષદાનું કથન ઉત્તર દિશાના નાગ કુમારરાજ ભૂતાનંદની પરિષદાના કથન પ્રમાણે છે. આ અભિપ્રાયથી સૂત્રકારે મલમાં “રિસો તેવા માનવ સાહિબિસ્કાળ ના ધાણા, ઉત્તરા ના મૂયાબંરક્ષ' એ પ્રમાણે કહેલ છે. એ સૂ. ૪૮ |
વાનવ્યન્તર દેવોં કે ભવન આદિકા નિરુપણ આ રીતે ભવનપતિ દેવોનું કથન કરીને હવે સૂત્રકાર કમાગત વાન વ્યતર દેવેનું કથન કરે છે. “દિ મંતે ! વાસંતરા i મવ” ઈત્યાદિ
ટીકાર્થ-હે ભગવદ્ વાનવ્યંતર દેવોના ભવનો કયા સ્થાન પર કહેવામાં આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે “TET JU નવ વિરાંતિ' હે ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે
જીવાભિગમસૂત્ર
૨૩૦