Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દરેકને ૩૬૦૦૦૦૦ છત્રીસ લાખ ૩૬૦૦૦૦૦ છત્રીસ લાખ ભવના છે. આ રીતે દક્ષિણ દિશા અને ઉત્તર દિશા એમ બન્ને દિશાના ભવનપતિયાના ભવનાની સંખ્યા મેળવવાથી દરેક ભવનપતિયાના ભવનેાની સંખ્યા જે પહેલી અને મીજી ગાથામાં કહેલ છે. તે સમુચ્ચય રૂપે આવી જાય છે. ગા. ૪૫
હવે દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયાના ઈદ્રોના નામે ખતાવવાની ઈચ્છાથી પહેલા દક્ષિણ દિશાના ભવનપતિયાના ઇંદ્રોના નામેા ક્રમ થોખતાવે છે. ‘રમ' ઈત્યાદિ
દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમર છે. ૧, એજ પ્રમાણે નાગકુમારના ઇન્દ્ર ધરણ છે. ૨, સુવર્ણ કુમારાને ઇન્દ્ર વેદેવ છે. ૩, વિધુકુમારોના ઈન્દ્ર હરિકાન્ત છે. ૪ અગ્નિકુમારોના ઇન્દ્ર અગ્નિ શિખ છે. ૫, દ્વીપકુમારના ઇન્દ્ર પૂર્ણ છે. ૬ ઉદધિકુમારના ઇદ્ર જલકાંત છે, ૭, દિક્કુમારાના કેંદ્ર અમિતગતિ છે. ૮, વાયુ કુમારોના ઈદ્ર વેલમ્બ છે, હું અને સ્તનિતકુમારાના ઇન્દ્ર ઘાષ નામના ઇંદ્ર છે. ૧૦, આ રીતે દક્ષિણદિશાના દેશ ભવનપતિયાના દસ ઇન્દ્રો છે. ! ગા. ૫ ॥
હવે ઉત્તર દિશાના ભવનપતિયાના ઈંદ્રોના નામેા ક્રમથી કહેવામાં આવે છે 'િ ઇત્યાદિ ગા. ૬
ઉત્તર દિશાના અસુરકુમારના ઇન્દ્ર બલિ છે, ૧ એજ પ્રમાણે નાગ કુમારના ઇન્દ્રભૂતાનંદ છે. ૨, સુવર્ણ કુમારાને ઇંદ્ર વેણુદાલિ છે. ૩, વિદ્યુત્સુમારાના ઇદ્ર હરિસંહ છે ૪, અગ્નિકુમારાના ઇન્દ્ર અગ્નિમાણવ છે. પ, દ્વીપકુમારના ઈંદ્ર વિશિષ્ટ છે ?, ઉદ્ઘષિકુમારોના ઇંદ્ર જલપ્રભ છે. ૭, દિક્કુમારોને ઈંદ્ર અમિતવાહન છે. ૮, વાયુકુમારના ઇંદ્ર પ્રભજન છે. ૯, અને સ્તનિતકુમારના ઈંદ્ર મહાઘેષ છે દિશાના દસ ભવનપતિયાના ૧૦ દસ ઈંદ્રો છે. ! ગા. ૬ ॥
૧૦, આ રીતે આ દસ ઉત્તર
હવે દસ ભવનપતિયાના દરેકના સામાનિક અને આત્મરક્ષક દેવાની સંખ્યા કહે છે જીકસટ્રી' ઇત્યાદિ ગા. ૭
જીવાભિગમસૂત્ર
૨૨૯