Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચરમાન્તથી વિદ્યુત્ત્ત નામના ચાર દ્વીપેા છે. તે બધા આઠસા ચેાજનની લખાઈ પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિતુ પ્રમાણ ૨૫૨૯ બે હજાર પાંચસે એગણત્રીસ ચેાજનનું છે. તે બધા દ્વીપે પણ પદ્મવર વેદિકા અને વનખંડથી શેાભાયમાન માહ્યપ્રદેશેા વાળા છે. જમૂદ્રીપની વેદિકાના અંતથી તેમનું અંતર આઠસા ચેાજનનું છે. આ રીતે અશ્વકથી આગળ ઉત્તર પૌરસ્ત્યાદિ ચરમાન્તથી આસા યેાજન લવણ સમુદ્રમાં જવાથી મેઘમુખ દ્વીપ આવે છે. અક દ્વીપની આગળ આસા યેાજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુત્સુખદ્વીપ આવે છે. અને કણ પ્રાવરણદ્વીપથી આસાચેજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુત્ત્ત નામના દ્વીપ આવે છે.
વળતારૂંળ નાવ નવ નોચન સંચાર્' એજ રીતે ઉલ્કામુખ વિગેરે ચાર દ્વીપાની આગળ ક્રમાનુસાર ઉત્તર પૌરસ્ત્યાદિ વિદિશાઓના ચરમાન્તથી નવસે નવસે ચેાજન લવણ સમુદ્રમાં આગળ જવાથી નવસે નવસે યાજન લખાઈ પહેાળાઈ વાળા તેમજ ૨૮૪૫ અઠયાવીસ સે। પિસ્તાળીસ ચેાજનની પરિધિવાળા તથા પદ્મવર વેદિકા તથા વનખંડથી સુÀાભિત માહ્ય પ્રદેશાવાળા ઘનદન્ત, લષ્ટદન્ત ગૂઢદન્ત અને શુદ્ધદન્ત નામના ચાર દ્વીપ છે. એજ પ્રમાણે ઉલ્કામુખની આગળ નવસે ચેાજન લવણ સમુદ્રમાં જવાથી લષ્ટદન્ત દ્વીપ આવે છે. વિદ્યુત્સુખની આગળ નવસે। યેાજન લવણ સમુદ્રમાં જવાથી ગૂઢદન્ત દ્વીપ આવે છે. તથા વિદ્યુĚન્તથી આગળ નવસે ચેાજન લવણ સમુદ્રમાં જવાથી શુદ્ધ દન્તદ્વીપ આવે છે.
આ પ્રમાણે એકાક વિગેરે અન્તર દ્વીપાની અવગાહના તથા તેના આચામ વિષ્ણુભ કહીને હવે તેના પરિક્ષેપ કહેવામાં આવે છે. ‘તોય - લેવો' એકાક વગેરે ચાર દ્વીપેાના પરિક્ષેપ નવસે। આગણપચાસ ૯૪૯ ચેાજનનેા છે. હયકણ વિગેરે દ્વીપાના પરિક્ષેપનું પ્રમાણુ ‘વારલપન્નઢ્ઢારૂ' મારસા પાંસઠ ચેાજનનું છે. ‘આયંસમુદ્દાદ્દીન’ આદ’મુખ વિગેરે દ્વીપાના પરિક્ષેપનું પ્રમાણ ‘વન્નરäાસીરનોચનલ’ ૧૫૮૧ ૫દરસેા એકયાસી ચેાજનનુ છે. તથા પરિધિનું પ્રમાણ અહિંથી ખધે તે કંઇક વિશેષાધિક છે તેમ સમજવુ. ‘ä પળ મેળો જીવ'નિઝળ બેચવા ચાર ચત્તારણમાળા' આ ક્રમ પ્રમાણે મેળવીને ચાર ચાર દ્વીપાનું પ્રમાણ પરસ્પર સરખું સમજવુ',
જીવાભિગમસૂત્ર
૨૧૦