Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રણસો સોળ ઉમેરવાથી પાંચમાં દ્વિીપ ચતુષ્કના પરિચયનું પરિમાણ નીકળી આવે છે. અને તે ૨૨૧૩ બાવીસો તેર યોજન થાય છે. તેમાં ૩૧૬ ઉમેરવાથી છટા દ્વીપ ચતુષ્કના પરિરયનું પરિમાણ ૨૫૯ પચ્ચીસસો ઓગણત્રીસ
જનનું થઈ જાય છે. એ જ રીતે છટ્ઠા દ્વીપ ચતુષ્કના પરિરય પરિમાણ ૩૧૬ ઉમેરવાથી સાતમા દ્વીપ ચતુષ્કના પરિરયનું પરિણામ આવી જાય છે. અને તે કંઈક વધારે ૨૮૪૫ જનનુ થાય છે. પરિરયના દરેક ચતુષ્કના પરિમાણથી કંઈક વધારે એમ વિશેષણ લગાવવું જોઈએ ગા. ૬ છે
આ અંતર દ્વીપ અયાવીસ છે અને અંદર પર્વતના દક્ષિણ ભાગમાં હિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં અર્થાત તેના ચારે ખૂણા પર છે,
તેના નામે ક્રમથી આ પ્રમાણે છે.
દક્ષિણ દિશાના મનુષ્યના અંતરદ્વીપના નામ અને અવગાહનાદિ પ્ર. ચતુષ્ક દ્વિચતુષ્ક તૃ. ચતુષ્ક ચ. ચતુષ્ક પં, ચતુષ્ક ષષ્ટ ચતુષ્ક સ. ચતુષ્ક ૧ એકરૂક હયકર્ણ આદર્શમુખ અશ્વમુખ અશ્વકર્ણ ઉલકામુખ ઘનદન્ત
દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ટીપ દ્વીપ ૨ આભાષિક ગજકર્ણ મદ્રમુખ હસ્તિમુખ સિંહકણ મેઘમુખ લwદન્ત
દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૩ વૈષાણિક ગોકર્ણ અમુખ સિંહમુખ અકણું વિદ્યુમુખ ગૂઢદન્ત
દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૪ નગેલિક શખુલીકર્ણ ગેમુખ વ્યાઘમુખ કર્ણપ્રાવરણ વિદ્યુદંત શુદ્ધદંત
દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ દ્વીપ ૧ અવગાહના ૩૦૦ ૪૦૦ ૫૦૦ ૬૦૦ ૭૦૦ ૮૦૦ ૯૦૦
યોજન યોજન જન યોજન યોજન યોજન યોજના ૨ લંબાઈ-પહોળાઈ ૩૦૦ ૪૦૦ ૫૦૦ ૬૦૦ ૭૦૦ ૮૦૦ ૯૦૦
જન જન જન જન યોજન યોજન યોજના ૩ પરિધિ- ૯૪૯ ૧૨૬૫ ૧૫૮૧ ૧૮૯૭ ૨૨૧૩ ૨૫૨૯ ૨૮૨ યોજન યોજન યોજન યોજન યોજન જન યોજના
(કંઈક વધારે) હવે તેની ગતિનું વર્ણન કરવામાં આવે છે. બાકીના તેના પછીના જે અંતર દ્વીપે છે. તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિક પણ થતું જાય છે. એથીજ કહ્યું છે કે વોરિશિયા તે મgવા પuળતા સમગષણો' હે શ્રમણ આયુમન
જીવાભિગમસૂત્ર
૨૧૩