Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ બધા અંતરદ્વીપેાના મનુષ્યા દેવલાકના પરિગ્રહ જેઓએ કર્યું છે એવાજ હાય છે. અર્થાત્ આ અન્તદ્વીપમાં થનારા મનુષ્યા ભવનપયાદિ ઈશાનાન્ત દેવ ગતિ શિવાય અન્ય ગતિયામાં જન્મ લેતા નથી. અહી સુધી દક્ષિણ દિશાના એકાક વિગેર અન્તર દ્વીપાનુ વર્ણન કરીને હવે ઉત્તર દિશાના એકારૂક વિગેરે અન્તર દ્વીપાનુ વર્ણન કરવામાં આવે છે.
‘હિના મંત્તે ! ઉત્તરદ્ઘાળ' ઇત્યાદિ
'कहि णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे વળત્તે' આ સૂત્રદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કેહે ભગવન્ ! ઉત્તર દિશાના એકાક મનુષ્યના એકાક નામના દ્વીપ કર્યાં કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोमा ! जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेण सिह रिस्स वासहर पम्ब यस्स उत्तर पुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिन्नि जोयणसयाई ओगाहित्ता एवं जहा दाहिणिल्लाणं तहा उत्तरिल्लाणं भाणियव्व नवर सिहरिस्स वासहर पव्वयस्स विदिसासु एवं जाव सुद्धदांत दीवेत्ति जाव से त्तं अंतरदीवगा' यूद्वीप નામના આ દ્વીપમાં જે સુમેરૂ પર્વત છે તેની ઉત્તર દિશામાં શિખરી નામના જે વધર પવ ત છે તેની ઈશાન દિશાના ચરમાન્તથીલવણ સમુદ્રમાં ત્રણસે ચેાજન ચાલવાથી જેમ દક્ષિણ દિશાના એકારૂક મનુષ્યોના દ્વીપ કહેલ છે, તેજ રીતથી ઉત્તર દિશાના એકેક મનુષ્યેાના પણ એકારૂક નામના દ્વીપ કહેવામાં આવેલ છે. એ ઉત્તર દિશાના અંતરદ્વીપ શિખરી પર્વની દાઢાએ પર આવેલ છે. અને તે તેની વિદિશાઓમાં છે. શુદ્ધદ་તદ્વીપ પન્તના બધા મળીને અઠયાવીસ અંતરદ્વીપા અહિ કહેલ છે. તે ખધાનુ વર્ણન દક્ષિણ દિશાના અતર દ્વીપેાના વર્ણન પ્રમાણેજ છે. આ રીતે આટલા સુધી અંતર દ્વીપાનું વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે આટલા સુધી અ'તરદ્વીપેાના મનુષ્યાનુ નિરૂપણ કરેલ છે.
3
હવે અકર્મ ભૂમિના મનુષ્યોનુ' નિરૂપણ કરવામાં આવે છે. ‘ત્તે ’િ ત’ ઇત્યાદિ
‘સે િત, અમ્મમૂમન મનુલા' હે ભગવન્ અકમભૂમિના મનુષ્યા કેટલા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! જન્મભૂમદ મનુસ્સા તીમ વિદા વળત્તા' અકમ ભૂમિના મનુષ્યેા ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ છે. ‘ત' જ્ઞદૂ' જે આ પ્રમાણે છે. 'હું હેમવર્ણ' પાંચ પ્રકારના હૈમવતક્ષેત્રના મનુષ્ય ‘* નન્હા વળવળાફે બાય દિવ્રુત્તર
જીવાભિગમસૂત્ર
૨૧૪