Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. એટલે કે પડ, બીજ અને ત્રીજ આ ત્રણ દિવસમાં ઘણે ભાગે સંધ્યા વિભાગ દુર્લક્ષ્ય થઈ જાય છે. યક્ષાદીત-આકાશમાં દેખાવાવાળા અગ્નિ સહિત પિશાચનું રૂપ ધૂમિકા રૂક્ષ પાણિના બિંદુ શિવાય છૂટિ છૂટિ ઝાકળ જેવી હોય છે. મહિકા-સ્નિગ્ધ, ઘન, તથા ઘન હેવાથીજ જમીન પર ફેલાયેલી ઘાસના અગ્રભાગમાં પાણીના બિંદુઓના જોવાથી જાણવામાં આવેલ ધુંવાડા જેવી હોય છે. રજઉદૃઘાત જીણી ધૂળથી દિશાઓ ભરાઈ જવી. તે સમયે દિશા રજસ્વલા છે તેમ લોકો કહે છે. ચંદપરાગ-ચંદ્રગ્રહણ, સૂપરાગ સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ ચંદ્રની ચારે બાજુ થવાવાળું ગોળ આકારનું પરિમંડલ, અર્થાત્ ગોળ કુંડાળું, “સૂર્યરિવેષ' સૂર્યની ચારે બાજુ થવાવાળું પરિ. મંડળ, પ્રતિચંદ્ર-એક ચંદ્રથી બીજા ચંદ્રનું દેખાવું એવં પ્રતિસૂર્ય-બે સૂર્યનું દેખાવું, ઈંદ્ર ધનુષ, ધનુષના આકારની અનેક રંગવાળી રેખાનું આકાશમાં દેખાવું. ઉદકમસ્ય-તત્કાલમાં થવાવાળી વર્ષો સૂચક, એ જ ઈદ્રધનુષને ખંડ, અમેઘસૂર્યાસ્ત પછી આકાશમાં તેજ વખતે સૂર્ય બિંબમાંથી ગાડાના - ધણના આકારને વરસાદ વરસવાની સૂચના બતાવનારી શ્યામ વિગેરે રંગની રેખા, કપિઉસિત-અકસમાત આકાશમાં સંભળાનાર ભયંકર શબ્દ, પ્રાચીવાત પૂર્વ વાયુ, પ્રતીચીનવાયુ-પશ્ચિમને વાયુ યાવત્ શબ્દથી ૧૯ ઓગણીસ પ્રકારને વાયુ પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેલ છે. તે ૧૯ ઓગણીસ વાયુ આ પ્રમાણે છે. પૂર્વવત ૧, પશ્ચિમવાત ૨, દક્ષિણવાત ૩, ઉત્તરવાત ૪. ઉદર્વ વાત પ, અધેવાત ૬, તિયંગવાત ૭, વિદિગ્યાત ૮, વાતેદુભ્રામ , વાતેકલિકા ૧૦, વાતમંડલિકા ૧૧, ઉત્કલિકાવાત ૧૨, મંડલિકાવાત ૧૩, ગુંજાવાત ૧૪. ઝંઝાવાત ૧૫, સંવતવાત ૧૬, ઘનવાત ૧૭, તનુવાત ૧૮, અને શુદ્ધવાત ૧૯, “જામવાદારૂવા” શ્રમદાહ “નાર દારૂવા” નગરદાહ ‘ગાવ રજિસરાણાવા” યાવત સંન્નિવેશદાહુ યાવત્ પદથી બેટદાહ, મડંબદાહ, ઈત્યાદિનું ગ્રહણ થાય છે. આ ગ્રામદાહ વિગેરેની અસંભાવનાથી ત્યાં પ્રાણ નાશ વિગેરે થતા નથી તેઓ કહે છે કે “વાળવવા બન્નક્ષય કુછવચ ધાવચ, વળમૂતળારિયાતિવા, પ્રાણાય, જનક્ષય, કુલક્ષય, ધનક્ષય, વ્યસન-કષ્ટ કારક અનાર્ય ઉપદ્રવ, ઉત્પાત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂાટું રમ” હે ગૌતમ! આ અર્થે બરાબર નથી, અર્થાત ગ્રહ દંડ ગ્રહ મુસલ, વિગેરે આ બધા ઉપાડે ત્યાં થતા નથી. આ કથનને સારાંશ એ છે કે અહિયાં “જો રૂદ્દે સમ” આ પદથી પહેલા કહેલ પ્રશ્ન વાકયના તમામ પ્રશ્નોને નિષેધ થાય છે. પરંતુ અહિયાં જે વાયના સંબંધમાં નિષેધ છે, તે અસુખના કારણ રૂપ વિકૃત-પ્રતિકુળ વાયુ નિષેધ બનાવનાર છે. પરંતુ સુખકારક સામાન્ય વાયુને નિષેધ નથી. કેમકે સુખના કારણરૂપ સામાન્ય પૂર્વાદિ વાયુને સદ્ભાવ ત્યાં પણ છે જ છે સૂ. ૪૧ છે.
જીવાભિગમસૂત્ર
૨૦૦.