Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લૈંતિકાને વર્ષાની તથા લાટેપણ કહેછે. પુષ્પા રાખવાના પાત્રનું નામ સુપ્રતિષ્ઠક છે. ઘી તેલ વિગેરે રાખવાના વાસણનુ નામ ‘પારી’ છે. પાન પાત્રનું નામ ચષક' છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનુ નામ છે. થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. પાણી ભરવાના ઘડાનુ નામ કવારક' છે જમતી વખતે ઘી વિગેરે રાખવામાં ઉપયેગી એવું જે પાત્ર છે. તેને અહિયાં વર્તક’ શબ્દથી કહેલ છે, આ પાત્ર એ કલ્પવૃક્ષાથી અપાય છે પણ તે બધા મણિયાના બનાવવામાં આવેલ અપાય છે. આ બધા પાત્રા અનેક પ્રકારના ચિત્રાથી યુકત હોય છે. એજ વાત અહિંયા ‘મણિવર્તક' એ શબ્દથી પ્રગટ કરવામાં આવેલ છે. ચંદન વિગેરે ઘસીને જેમાં રાખવામાં આવે છે. તેનું નામ શક્તિ છે. બાકીના ખીજા જે પાત્રો અહિયા બતાવવામાં આવ્યા છે. તેને લેાક રૂઢીથી અથવા સંપ્રદાય વિશેષથી સમજી લેવા જોઇએ. આ બધા પાત્રોની ઉપર સેાનાથી મણિયાથી, અને રત્નાથી અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવેલ હાય છે. ભાજન વિધિ અનેક પ્રકારની હોય છે. અર્થાત્ અનેક પ્રકારના ભાજન વાંસણા હોય છે. કેમકે તેના અવાન્તર ભેદાની ગણત્રી થઈ શકે તેમ નથી તેથી મિયા વિ ટુમળ્યા તહેવ' જે આ ભૂતાંગ જાતીના કલ્પ વૃક્ષાં છે, તે પણ એક પ્રકારના ન હોઈ અનેક પ્રકારનાજ હોય છે. ત્યારેજ તે જુદી જુદી જાતના પાત્રોના રૂપમાં પરિણત થતા રહે છે. બળેવડુ વિવિદોલત્તા પર ચા, આ પ્રમાણે વિવિધ પાત્રાને આપવા રૂપ આનું જે પરિણામ છે, તે સ્વાભાવિકજ છે. કાઈના દ્વારા કરવામાં આવેલ હાતા નથી. ‘માયવીપ વેચા’ આ રીતે ભાજન પ્રદાન કરવાની વિધિથી યુક્ત એવા આ ભૂતાંગ જાતિના કલ્પ વૃક્ષા ‘હેરૢિ પુના નિવૃત્તિ' ફળેાથી ભરેલા થઈને વિકસિત થતા રહે છે, અને જૂદા જૂદા પ્રકારના પાત્ર આપ્યા કરે છે. વિપુલ નાવ વિકૃતિ' તેની નીચેની જમીન પર પણ કુશ વિગેરે હાતા નથી, અને તે બધા પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણાવાળા હાય છે. ॥ ૨ ॥
હવે ત્રીજા કલ્પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. ોહચ ટોલેનું ટ્રીને તત્ત્વ તથ વવેરિયંશા નામ રૂમાળા વાસા' હે શ્રમણ આયુષ્મન્ ! એક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ત્રુટિતાંગ જાતના કલ્પવૃક્ષ હાવાનું કહેલ છે. આ કલ્પવૃક્ષેા દ્વારા ત્યાંના મનુષ્યની વાધની આવશ્યકતાની પૂર્તિ કરવમાં આવે છે. એજ વાત આ સૂત્ર દ્વારા અહિયાં સમજાવવામાં આવી છે. ‘ના તે ગ્રાણિ મુગળનટ૪ સુનિધિडिमभंभाहोरंभकण्णिया रखर मुहि मुगुंदसं खियपरिलीवच्चन परिवाइणि वंसवेणु वीणा सुधोस विवंचिमहति कच्छभिरिंगसिगातलतालक सतालसुसंपउत्ता' ने વાજા વગડવાવાળા ખેાળામાં રાખીને વગાડે છે, એવા વાજાને આલિડય' કહે છે. મૃદંગ નામનું વાજું જગ જાહેર છે. તે નાનુ હાય છે, ઢોલ. મેટા હોય કે નાનો હાય તેને પણવ' કહેવામાં આવે છે. ઢોલના જ
જીવાભિગમસૂત્ર
૧૬૧