Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સેનાના કણ ભરવામાં આવે છે. અને હોય મણિના બનાવવામાં આવે છે, કર્ણપાલી એ આભૂષણ વિશેષ છે. જેને કાનમાં લટકાવીને પહેરવામાં આવે છે. હાલમાં જેમ ટોસ વિગેરે ચન્દ્રમાના આકારના આભૂષણો હોય છે. તેવું તે હોય છે. તેને શશિ આભરણ પણ કહે છે. તે માથાના વાળને જોડી રાખવા વાળું હોય છે. એ જ પ્રમાણે સૂર્યના આકારનું જે આભરણ હોય છે. તેનું નામ સૂર્યાભરણ છે. એ પણ માથાની ઉપરજ પહેરવામાં આવે છે. તેને બંદેલ ખંડની ભાષામાં કેકર પાન કહે છે. વૃષભના આકારનું જે સોનાનું આભૂષણ હોય છે, તેનું નામ વૃષભાભરણ છે. તે નાના નાના બચ્ચાઓને ગળામાં પહેરવવામાં આવે છે. તેને બુંદેલખંડની ભાષામાં કંઠલો કહે છે કંડલામાં જે તાવીજ હોય છે. તેમાં કઈ કઈ તાવીજેમાં બળદને આકાર કેતરવામાં આવેલ હોય છે. ચકના આકારવાળા આભૂષણનું નામ ચકક છે. તલભેગક અને ત્રુટિક તે બાહ હાથના આભરણ વિશેષ છે. હસ્તમાલક હાથનું આભૂષણ વલક્ષ ગળાનું આભૂષણ, દીનાર માલિકા, દીનાર મહેરના આકારના મણકાઓથી બનાવવામાં આવેલ મુક્તિમાળા નામનું આભરણ વિશેષ છે. 'चंद सूरमालिया, हरिसय केयूर वलय पालंब अंगुलेज्जगकंची मेहलाकलावपयरगपाडिहारिये पायजाल धंटिय खिंखिणिरयणोरुजालस्थिमिय वरणे उर રામાઢિયા’ ચંદ્ર સૂર્ય માલિકા, આ ચંદ્ર સૂર્યના આકારવાળા મણકાઓની માળા હોય છે. હર્ષક, કેયૂર, વલય, પ્રાલમ્બક, ઝુમકા અંગુલીયક, કાંચી-મેખલા, કલાપ, પ્રતલક, પ્રાતિહારિક, પદે જજૂલ ઘટિકા, કિકિણ ક્ષુદ્રઘંટિકા (ઘંટડી) રત્નરૂજાલ અને નૂપૂર ચરણમાલિકા આ બધા આભરણ વિશેષ છે. “જળન गरमालिया, कंचणमणियरयणभत्तिचित्ता भूसणविहि बहुप्पगारा तहेव ते मणियंगा वि दुमगणा अणेगबहुविविहवीससापरिणताए भूसणविहीए उववेया
વિપુલ નાર વિદ્રતિ” અને કનક નિકર માલિકા, આ બધા આભૂષણ વિશેષ જ છે. અને તે પૈકી કેટલાક સેનાની રચનાથી તથા કેટલાક મણિયની રચનાથી અને કેટલાક રત્નની રચનાથી ચિત્ર વિચિત્ર સુંદર જણાય છે. તેની અનેક પ્રકારની જાતે હોય છે. એ જ પ્રમાણે આ મર્યાગ નામના કલ્પવૃક્ષે પણ અનેક પ્રકારના ભૂષણેના રૂપથી સ્વતઃ પિતાની મેળેજ એટલેકે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે. બાકીના કુશ વિકુશ વિગેરે પદોને અર્થ સ્પષ્ટ છે ૮
હવે નવમા કલ્પવૃક્ષના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. “gોચ તીવેળ હી રહ્યું તથ” એ એકરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે “વ જેહા ના ગામ કુમના પુomત્તા સમજાવો” હે શ્રમણ આયુષ્યન્ ! ગેહાકાર નામના અનેક કલપક્ષે કહેવામાં આવેલ છે. તે કેવા પ્રકારના હોય છે ? તે દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર બતાવે છે. “કહાં સે વાટ્ટાસ્ત્રાવરિચાર ગોપુર પાસાયા
જીવાભિગમસૂત્ર
૧૭૦