Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનું પરિણમન રવાભાવિક છે. તેમ પરકૃત અર્થાત બીજાથી કરવામાં આવેલ નથી. “વિકસ' ઈત્યાદિ પદોને અર્થ પહેલા કહ્યા પ્રમાણેનેજ છે પછા
હવે આઠમા ક૯પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “gmોચ दीवेणं दीवे तत्थ तत्थ बहवे मणियगा नाम दुमगणा पण्णत्ता समणाउसो' है શ્રમણ આયુષ્યનું તે એકરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક મહેંગ નામના કલ્પ વૃક્ષો કહ્યા છે. અહિયાં મણિમય આભરણેનેજ આઘાર અને આધેયના ઉપચારથી મણિનામથી કહેલ છે. તેથી મણિરૂપ અવયવે વાળા એ મર્યાગ નામના કલપ વૃક્ષો હોય છે. ત્યાં રહેનારાઓને તેમાંથી મણિમય આભરણે પ્રાપ્ત થતા રહે છે. તે કેવા પ્રકારના આભૂષણો આપે છે તે સૂત્રકાર આ નીચેનાં સૂત્રપાઠ દ્વારા કહે છે, “ના હૃદ્ધા વક્ળામ૩૩. कुंडल वामुत्तग हेमजाल मणिजाल कणगजालग सुत्तग उच्चिइयकडग खुड्डिय एक वलिकंठ सुत्तमगरि मउरकखंधगेवेज्ज सोणिसुत्तग चूडामणि कणगतिलग फुल्लसिद्धत्थय कण्णवालिससिसूरउसभ चक्कगतलभंगतुडियहत्थ मालगवलक्ख ટોળામાઢિયા” જે પ્રમાણે આ જગત્મસિદ્ધ આભૂષણ છે. જેમકે હાર, અર્ધહાર, વેષ્ટનક, મુકુટ, કંડલ, વાત્તક, હેમાલ, મણિજાલ, કનકજાલ, સુવર્ણસૂત્ર, અચ્ચયિતકટક, શ્રુદ્રિકા, (મુદ્રિકા) એકાવલિકા, કંઠસૂત્ર, મકરિકા, ઉરસ્કંધ, નૈવેયક, શ્રેણસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, પુષ્પક, સિદ્ધાર્થક, કર્ણપાલી શશિ, સૂર્ય, ઋષભ ચક્રક, તલભંગક, ત્રુટિત, હસ્તમાલક, અને વલક્ષ, આ માં અઢાર સેરેવાળો હાર હોય છે નવસેરેવાળે અર્ધહાર હોય છે. કાનનું જે આભરણ વિશેષ હોય છે, તેનું નામ વેષ્ટનક છે. મુકુટ અને કુંડલ એ પ્રસિદ્ધ છે. છિદ્રવાળું જે સોનાનું આભૂષણ હોય છે, તેનું નામ “વામોત્તક હમજાલ છે. મણિજાલ અને કનકજાલ, એ પણ કાનના આભરણ વિશેષજ છે. તેમાં શું ફેર છે? તે લોક વ્યવહારથી સમજી લેવું જોઈએ. સોનાને જે સૂત્ર દોરે હોય છે, કે જેને સૂવર્ણપ નયન કહેવામાં આવે છે. તેનું નામ સૂત્રક છે. જે
ગ્યલય (બોયા) હોય છે તેનું નામ ઉચ્ચયિત કટક એ પ્રમાણે છે. વીંટી નું નામ મુદ્રિકા અને તેનું બીજું નામ મુદ્રિકા છે. વિચિત્ર પ્રકારના મણિથી બનાવવામાં આવેલ એક દોરાની જે માળા હોય છે. તેનું નામ એકાવલિકા છે. કંઠસૂત્ર પ્રસિદ્ધ છે. મઘરના આકારનું જે સેનાનું આભૂષણ હોય છે. તેનું નામ મકરિકા છે.
હદય, ઉર છાતિ સ્કંધ ખંભાને વ્યાપ્ત કરીને જે રહે છે, તેનું નામ ઉરસ્કંધ ગ્રેવેયક છે. કરબનીનું નામ (કંદ) શ્રેણી સૂત્ર છે. શિરે રત્નનું નામ ચૂડામણિ છે. સોનાનું જે તિલક હોય છે. તેનું નામ કનકતિલક છે. તે કપાળનું આભૂષણ છે. પુષ્પના આકારનું જે કાળનું આભૂષણ હોય છે, તેનું નામ પુષ્પક છે. બંદેલ ખંડની ભાષામાં તેને સોનાની ટિળી કહે છે. સિદ્ધાર્થક પણ એક પ્રકારનું આભૂષણ વિશેષજ છે. આ આભરણમાં સર્ષવ પ્રમાણના
જીવાભિગમસૂત્ર
૧૬૯