Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાય, એવુ' તે પ્રેક્ષાગ્રહ જેટલા વધારે શેભાની વૃદ્ધિથી જે શૈભાનું ધામ અની જાય છે. તદ્દે વિનંચા વિ ટુમાળા' એજ પ્રમાણે આ ચિત્રાંગ જાતના કલ્પવૃક્ષેા પણ ‘અજ્ઞેયદું વિવિીસસાળિયાર માઁની વેચા' સ્વભાવતઃઅનેક પ્રકારની માહ્ય વિધિથી પરિણત થઈને સુથેભિત થતા રહે છે ‘પુનિત નાવ વિકૃત્તિ' આ પદોના પહેલાં કહ્યા પ્રમાણે છે. ૬,
હવે સાતમા કલ્પ વૃક્ષના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. દુનોય ચીને તત્ત્વ તથ વવે પિત્તરસાળામ સુમનના વળત્તા સમારો' હું શ્રમણ આયુષ્મન્ એ એકારૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ચિત્ર રસ નામના વૃક્ષે કહ્યા છે. તેને મીઠે વિગેરે અનેક પ્રકારના રસ ભાકતાઓને આશ્ચય કારક હાય છે, અને તૃપ્તિ કારક હાય છે, તેથી આ અનેક પ્રકારના રસના સંબંધથી આ વૃક્ષનું નામ પણ ચિત્રરસ એ પ્રમાણેનું થઈ ગયેલ છે. તે કેવા પ્રકારના હાય છે ? તેઓનુ હવે વર્ણન કરવામાં આવે છે. (જ્ઞજ્ઞા લે સુગંષવર૭માહિ વિસિgળિવદ્ય ટુચઢે' જે પ્રમાણે પરમાન્ન દૂધપાક ખીર શ્રેષ્ઠ ગંધથી યુક્ત દોષ રહિત ક્ષેત્રકાલ વિગેરે રૂપ વિશેષ પ્રકારની સામગ્રીથી જેની ઉત્પત્તી થઈ હોય, એવી ડાંગર વિશેષના કણરહિત ચાખાથી જે બનાવવામાં આવેલ હાય, અને વિશેષ પ્રકારના ગાય વિગેરેના દૂધ દ્વારા કે જે પાકાદિથી નાશ પામ્યા વિના રૂપ રસ વિગેરેથી શ્રેષ્ઠસ્વાદિષ્ટ થયેલ હોય, અર્થાત્ પકવવામાં આવેલ હાય તથા ‘સરચપચ ગુદણંદ મદુમેહિ' જેમાં શરદકાળમાં નિષ્પન્ન થયેલ ઘી, ગોળ, ખાંડ, મધ, સાકર, મેળવવામાં આવેલ હાય, અને તેથીજ જે અત્તિને' ઉત્તમ એવા વણુ અને ગંધયુક્ત થઈ ગયેલ હાય તે તે પામસ-દૂધપાક કેવું... ઉત્તમ હોય છે, એ કેવું શ્રેષ્ઠ હોય છે ? તે સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા બતાવે છે. ‘નન્ના વા' જેમકે સમવળાંધવંતે ૨૦ળે ચાવટ્રિફ્સ રોજ્ઞ' જેવા ઉત્તમત્ર, ગંધ, વાળા ચક્રવત્તી રાજાનું પરમાન્ન પાયસ હોય છે. ચક્રવત્તી રાજાને પાયસ-દૂધપાક કલ્યાણ ભેાજનના નામથી પ્રસિદ્ધ છે. તે આવી રીતે બનાવવામાં આવે છે. પુંડ્ર જાતીની ઇન્નુ કહેતાં શેલડીને ખાવાવાળી એવી ચક્રવત્તી ની કે જે એક લાખ ગાયના દૂધને પચાસ હજાર ગાયાને પાવામાં આવે છે. પચાસ હજાર ગાયાનું દૂધ પચીસ હજાર ગાયાને પાવામાં આવે છે
આ રીતે અર્ધા અર્ધ્યાના ક્રમથી પીવરાવતાં પીવરાવતાં છેવટે બધી ગાયૈાના દૂધને પી ગયેલ એવા પ્રકારની એક ગાયના દૂધના દૂધપાક બનાવવામાં આવે અને તેમાં કલમ શાલિ નામની જાતના ઉત્તમ ચેાખા નાખવામાં આ અને અનેક પ્રકારના મેવા વિગેરેથી સંસ્કારિત પદાથ મેળવવામાં આવે, આવા પ્રકારના ચક્રવર્તીના દૂધપાક કલ્યાણ ભાજનના નામથી પ્રસિદ્ધ છે, જેવી રીતે રાજા ચક્રવર્તીનુ પરમાન્ન હાય, એવાજ પ્રકારનું આ પૂર્વોક્ત પરમાન્ન
જીવાભિગમસૂત્ર
૧૬૭