Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. તેઓની બને ભુજાઓ મહાનગરની અલાના જેવી લાંબી હોય છે. તેમના બને બાહૂ શેષનાગના વિશાળ શરીરના જેવા અને સ્વસ્થાનથી ખેંચીને દ્વાર પૃષ્ઠમાં લગાવવામાં આવેલ પરિઘના જેવા લાંબા હોય છે. ચરિત્ર भपीणरतियपीवर पउट्ठ संठिय सुसिलिठ्ठ विसिटु धणथिर सुबद्ध सुनिगूढ पव्वसंधी' તેમના બંને હાથના કાંડાઓ ગોળ અને લાંબા હેવાથી યુગ બળદના ખાંધપર રાખવામાં આવતા જૂસરાના જેવા મજબૂત સહામણું હોય છે. અને માંસલ પષ્ટ હોય છે. જેવાવાળાને ખૂબજ આનંદ આપનાર હોય છે. અને પાતળા હોતા નથી. તથા તેના હાડકાને સંધી ભાગ સંસ્થાન વિશેષથી સંપન્ન હોય છે. સુશ્લિષ્ટ હોય છે સઘન હોય છે. ઉત્તમ હોય છે. નજીક નજીક હોય છે સ્થિર હોય છે. અત્યંતશિથિલ હોતા નથી. અને સ્નાયુઓથી સારી રીતે જકડાયેલ હોય છે. અને ગુપ્ત રહે છે “ત્તરોવ ય મંતકથarg=ાર અરિજી ગાઢાળીને તેમના બેઉ હાથે રાતાતળીયા વાળા હોય છે. અર્થાત્ તેમની હથેલી એ લાલ હોય છે. ઉપસ્થિત હોય છે. અર્થાતુ નીચેનો ભાગપુષ્ટ હોય છે. ઉન્નત હોય છે. નીચેની તરફ ઝુકેલું રહે છે. મૃદુલ ચિકાશવાળા, માંસલ, મજબૂત, પ્રશસ્ત લક્ષણવાળા, સુંદર આકારવાળા અને છિદ્રોવિનાની આંગળીવાળા હેય છે. “જીવરાત્રિ મુલાય નવાંઝિયા' તેમની આંગળી પીવર મજબૂત હોય છે. વૃત્ત-ગળ આકારવાળી હોય છે. સુજાત અને સુંદર હોય છે. 'आतंबतलिण सुचिरुइरणिद्धणखा, चंदपाणिलेहा, सूरपाणिलेहा, संखपाणिलेहा, ચાળ છે, રિસાથિયgigl' તેમના હાથની આંગળીનાં નખે કંઈક કંઈક લાલ હોય છે. તલીન કહેતાં પાતળા હોય છે. શુચિનામ પવિત્ર હોય છે. અર્થાત્ સાફ હોય છે. રૂચિર કહેતાં મનહર હોય છે, સ્નિગ્ધ ચિકણા અને રૂક્ષતા વિનાના હોય છે. તેમના હાથમાં ચંદ્રના આકારની રેખાઓ હોય છે. સૂર્યના આકાર જેવી રેખાઓ હોય છે. શંખના આકાર જેવી, ચક્રના આકાર જેવી, અને ઉત્તમ દક્ષિણે વર્તવાળા સ્વસ્તિકના આકાર જેવી રેખાઓ हाय छ 'चंदसूरसंख चक्कदिसासोअस्थिय पाणिलेहा अणेगवरलक्खणुत्तमपसत्थ શરિરયાળ જેT” આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, શંખ, ચક અને શ્રેષ્ઠ સ્વસ્તિકના જેવી રેખાએ તેમના હાથમાં હોય છે. તથા અનેક બીજા પણ સુંદર સુંદર ઉત્તમ લક્ષણો વાળી ઘણીજ રેખાઓ હોય છે. તેથી જ તેઓ પ્રશસ્ત પ્રશંસા કરવાને ચગ્ય હોય છે. પવિત્ર હોય છે. તથા પિત પિતાના ફળ આપવા રૂપ કર્તવ્ય પ્રમાણે નીકળેલી રેખાઓ વાળા હોય છે. રામહિર વાત ન સમાજવાહgumવિડ નથીંઘા તેમના બન્ને ખંભાએ જગલી
જીવાભિગમસૂત્ર
૧૭૭