Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કટુવર્ પરિપુ તોવા છત્તામંા રેલા’ એજ કારણે તેઓને સુશ્રવણ વાળા કહ્યા છે. તેઓની કપોલ પાલી પીન અને માંસલ હોય છે, તેઓને ભાલ પ્રદેશ અર્થાત્ લલાટ તરતના ઉગેલા બાલચંદ્રના જે આકાર વાળ હોય છે અર્થાત તરતના ઉગેલા અષ્ટમીના ચન્દ્રમાના આકાર જેવા હોય છે. તથા પ્રશસ્ત વિરતૃત પહેળે અને સમતલ હોય છે. તેઓનું મુખ પુનમના ચંદ્રમંડલ જેવું સૌમ્ય હોય છે. તેઓનું ઉત્તમાંગ કહેતા મસ્તકને પ્રદેશ ઉઘાડવામાં આવેલ છત્રને જે આકાર હોય છે, એવા આકાર વાળો હોય છે. “પાનિરિચसुबद्धलक्खणुण्णय कूडागारणिमपिडियसिरसे दाडिमपुप्फ पगासतवणिज्ज सरिस નિમ સુરાય સંત સમૂખી’ તેઓનું મસ્તક ઘન સઘન પોલાણવાળું ન હોવાથી નિબિડ ગાઢ હોય છે. તે સ્નાયુઓથી સુબદ્ધ હોય છે. અને ઉત્તમ એવા લક્ષણથી સમન્વિત (દઢ) હોય છે. તથા જે પ્રમાણે (ટ) શિખરનો આકાર હોય છે. એવા આકારવાળું હોય છે. તથા પાષાણ અર્થાત્ પત્થરની પિડી જેવી હોય છે. એવી પિંડીની માફક મજબૂત અને ગળ હોય છે. તેમના મસ્તકના કેશને અગ્રભાગ તથા માથાના ઉપરની ચામડી કે જેમાં વાળ ઉગે છે, તે દાડમના પુષ્પના પ્રકાશ વર્ણ જેવા કંઈક લાલિમા વાળી હોય છે. તેમજ સેનાના વણે જેવા કંઈક પીળાશ યુકત તેમના વાળ હોય છે. તથા આગન્તુક મલથી રહિત હોવાથી તે નિર્મલ હોય છે. 'सामलि बोंड घणणिचिय छोडियमिउविसयपसत्य सुहुम लक्खण सुगंधसुं दरभुय मोयगभिगिणीलकज्जलपहव भमरगणणि? णिकुरंव निचिय कुंचिय चियपदाहि. ઘાવદ્રઢરિયા” તેઓના મસ્તક ઉપર જે વાળો હોય છે. તે ઉખેડવા છતાં પણ સ્વભાવથીજ શામલી વૃક્ષવિશેષના કુલના જેવા ગાઢ હોય છે. નિશ્ચિત અત્યંત લાગેલા હોય છે. મૃદુ નરમ હોય છે. વિશદ નિર્મલ હોય છે. પ્રશસ્ત પ્રશંસા કરવા ગ્ય હોય છે. સૂક્ષ્મ હોય છે. મોટા મોટા હોતા નથી. પ્રશસ્ત લક્ષણવાળા હોય છે. સુગંધ યુક્ત હોય છે. સુંદર હોય છે. તથા ભુજમોચક નામના રત્નવિશેષ પ્રમાણે, નીલમણિ મરકતમણિ સમાન, કાજલ સમાન, હર્ષિત થયેલ ભમરાની જેમ, અત્યંતકાળા અને નિષ્પ સુંવાળા હોય છે. તેઓ નિશ્ચિત હોય છે. અર્થાત્ આમતેમ વિખરાયેલા હોતા નથી. ઘુઘરાળા હોય છે. અને દક્ષિણ વમળવાળા અર્થાત્ જમણીબાજુ ઝુકેલા હોય છે. “Farવરાળથી' આ એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય સ્વસ્તિક વિગેરે લક્ષણેથી મશીતિલક વિગેરે વ્યંજનથી અને ક્ષાતિ વિગેરે સદ્ગુણોથી યુક્ત
જીવાભિગમસૂત્ર
૧૭૯