Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યા પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના ઘરે હોય છે, એજ પ્રમાણે આ કલપવૃક્ષે પણ અનેક પ્રકારના હોય છે. શું છે !
હવે દસમા કલ્પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “પ્રોચ તીરે તીરથ તથ વરે ગળાનાળા મા પુછળા તળાવૉr' હે શ્રમણ આયુશ્મન એ એકેકદ્વીપમાં સ્થળે સ્થળે અનગ્ન નામના ઘણાજ કલ્પવૃક્ષ, હોવાનું કહેલ છે. તેઓ અનેક પ્રકારના વસ્ત્રોને આપવાવાળા હોય છે. તેથી તે કાળના અને તે દેશના મનુષ્ય વસ્ત્રોના કારણે કેઈ સમયે નગ્ન રહેતા નથી. તેથી જ તેમનું નામ અનગ્ન કહેવામાં આવેલ છે. તે વસ્ત્રોનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે “હા રે મળેલો શાનિના સોમવાર સુજ્જ कोसेज्ज काल मिगपट्टचीणंसुय बरणातवारवणिगय तुआभरण चित्तसहिणग कल्लाणगभिगिणी लकज्जल बहुवण्ण रत्तपीत सुकिलमक्खय मिगलोमहेमप्फरूग्णग अवसरत्तग सिंधुओसभदामिलवंगकलिगनेणिलततु मयभत्तिचित्ता' २ ॥ પ્રસિદ્ધ વસ્ત્રો અનેક પ્રકારના હોય છે. જેમકે આજનક ચામડાના વસ્ત્ર, ક્ષૌમ કપાસના વસ્ત્રો, કંબલ ઉનના વસ્ત્રો પ્રસિદ્ધ છે. દુકૂલ વૃક્ષની છાલમાંથી બનાવેલ વસ્ત્ર કૌશેય રેશમી વસ્ત્ર, કાલમૃગફ્ટ કાળા મૃગના ચામડાથી બનાવવામાં આવેલ વસ્ત્ર, ચીનાંશુક ચીનદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર કાળાતલાવળનાચતુ' દેશ વિદેશમાં પ્રસિદ્ધ એવું આપણુ કઈ વસ્ત્ર વિશેષ નું જ નામ છે. આભરણ વસ્ત્ર આભૂષણોથી વિચિત્ર વસ્ત્ર, જેના પર અનેક આભરણની વેલબુટ દ્વારા ચિત્ર કહાડવામાં આવેલ હોય એવા વસ્ત્રો, જીણા તારથી બનાવવામાં આવેલ વસ્ત્ર, કલ્યાણક વસ્ત્ર, સમયે સમયે પહેરવા ગ્ય આનંદ આપનારા વસ્ત્ર, ભંગીનીલકજજલ ભમરાના જેવા નીલ વર્ણવાળા વ, કજજલવર્ણ વસ્ત્ર, કાજળના જેવા વર્ણવાળા કાળાવ રક્તવર્ણવાલા વસ્ત્રો લાલ વ પીતવસ્ત્ર, પીળા વસ્ત્ર શુકલ વસ્ત્ર, સફેદ વસ્ત્ર, અક્ષતવસ્ત્ર, વચમાં ફટયા શિવાયના વસ્ત્ર, નવીન વચ્ચે, મૃગલોચન વસ્ત્ર, મૃગના રૂંવાટાને બનાવેલ વસ્ત્રો હેમવસ્ત્ર, સેનાના તારેથી બનાવવામાં આવેલ વસ્ત્ર, અપરવસ્ત્ર, પશ્ચિમદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, ઉત્તરવસ્ત્ર, ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, સિંધુવસ્ત્ર, સિધુ દેશમાં બનેલા વસ્ત્રો, આસભ, ઝાષભ નામના દેશમાં બનેલા વસ્ત્ર, તામિલવસ્ત્ર, તામિલપ્રદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, બંગવસ્ત્ર, બંગાળ દેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, એજ પ્રમાણે કલિંગવસ્ત્ર, કલિંગદેશમાં બનાવવામાં આવેલ વસ્ત્ર, નેતિણું તુવસ્ત્ર, જીણા તારથી બનાવવામાં આવેલ જીણું વસ્ત્ર, ઈત્યાદિ અનેક પ્રકારની રચનાવાળા વસ્ત્રો જેમ તે તે દેશ પ્રદેશના ભેદથી અનેક
જીવાભિગમસૂત્ર
૧૭૩