Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓ એવા જણાય છે કે આમને ગાનવિદ્યામાં, ગંધર્વ શાસ્ત્રમાં નિપૂણ વ્યકિતઓએ જ આ પ્રકારથી શીખવીને તૈયાર કરેલ છે. એજ વાત હવે પછીના સૂત્રપાઠથી પ્રગટ કરવામાં આવી છે. “ઝાતોગવિધીનિરાઘદવસમચતુરિ હરિજા જે પ્રમાણે ગંધર્વ આતોદ્ય વિધિમાં નિપુણ હોય છે. અને ગાંધર્વ શાસ્ત્રમાં ચતુર હોય છે. તેથી તેઓ જે વાજાને ચાહે છે, તે વાજાને તૈયાર કરી લે છે. અને તેને વગાડે છે. એ જ પ્રમાણે જે વાજીંત્ર ત્યાંના મનુષ્યોને જરૂરી હોય છે. તે જ વાજીંત્ર તે કલ્પવૃક્ષ તેને આપે છે. તેથી વાજીત્રની પ્રદાનવિધિમાં ઋટિતાંગ કલ્પવૃક્ષ વ્યાપાર યુક્ત હોય છે. અને તેઓ તેમને એજ વાજી આપે છે. તથા “નિદ્રાવાર સુદ્ધા” આ કલપવૃક્ષ વાછત્ર વાદન ક્રિયામાં નિપુણ વ્યકિતની જેમ વાત્ર તથા ગાવાની વિધિમાં ત્રિસ્થાનકરણથી અર્થાત્ આદિ, મધ્ય અને અવસાન રૂપ ત્રણે સ્થાનેથી શુદ્ધ હોય છે. આવસ્થાન કરણ વ્યાપાર રૂપ દેષથી કલંકિત હોતા નથી. “દેવ તે સુરિવાર મા તેથી વગાડવાની વિદ્યામાં અને વાછાને બનાવવાની વિદ્યામાં ચતુર એવા ગંધર્વોની જેમ નિપુણ આ ત્રુટિતાંગ જાતીના ક૯૫ વૃક્ષો પણ છે. એ બધા ક૯૫વૃક્ષો “મને બહુવિવિઠ્ઠ વા રિળયા તત વિતતઘળસુવિણ ચરવિદાઈ ગાતો વિફીણ વાચા' પિતાના વાજીંત્ર પ્રદાન રૂપ અનેક કર્મોમાં સ્વાભાવિક રીતે પરિણામવાળા હોય છે. અર્થાત્ તેઓનું તત, વિતત, ઘન, સુષિર, રૂપ અનેક પ્રકારના વાજીંત્રો આપવા એજ કાર્યો છે. આવા પ્રકારનું કાર્ય કરવા રૂપ પરિણામ વાળા હોય છે. તેને કેઈએ બનાવેલ નથી. એ પૂર્વોક્ત વાજીત્રની બધીજ પ્રકારતા આજ તત, વિતત, ઘન અને સુષિર રૂપ ચાર વાજીંત્રમાંજ સમાઈ જાય છે. તતમાં વિણા વિગેરેનો સમાવેશ થઈ જાય છે. વિતતમાં પટહ-ઢેલ વિગેરેનો સમાવેશ થઈ જાય છે. “ઘ” માં કાંસ્ય તાલાદિકને સમાવેશ થઈ જાય છે. અને સુષિરમાં વાંસળી વિગેરે સમાવેશ થઈ જાય છે. આ ચાર પ્રકારની વાવિધિને મેળવવામાં આ ક૯૫ વૃક્ષો દત્ત ચિત્ત રહે છે, તથા “હિં પુoળા' ફળોથી પણ તેઓ ભરેલા જ હોય છે. તેમની નીચેની જમીન પણ “કુસવિવાદ્ધરતમૂહા નાવ વિક્રૂતિ’ કુશ અને વિકુશ વિનાની જ હોય છે. તથા તે પણ પ્રશસ્ત મૂળ સ્કંધ વિગેરે વાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના વાજીંત્રો હોવાનું કહેલ છે. એ જ પ્રમાણે ત્યાંના આ ક૯પવૃક્ષો પણ અનેક પ્રકારના હોય છે. ૩ હવે ચેથા ક૯પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. “
gયરી એકરૂક દ્વીપમાં “ત્તથ તથ સ્થળે સ્થળે. “વ રીવલીાળામ કુમના પUત્તા વમળાવો હે શ્રમણ આયુમન્ દીપશિખા નામના અનેક ક૯૫વૃક્ષો કહ્યા છે. દીવામાંથી જે પ્રકાશ નીકળે છે, એ જ પ્રકાશ આમાંથી પણ નીકળે છે, તેથી જ તેનું નામ દીપશિખા એ પ્રમાણે કહેલ છે. અહિયાં અનિ હોતી નથી. તેથી અહિયાં દીવાની શિખાનો પણ અભાવ છે. પરંતુ અહિંયાં જે પ્રકાશ હોય છે, તે એજ કલ્પવૃક્ષોમાંથી આવેલો હોય છે. જાણે
જીવાભિગમસૂત્ર
૧૬૩