Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अणंतं कालं अणंती उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ खेत्तओ अणंता છેTI ગāહેરના માઝારિયા ગાવરિચાર પ્રસન્ન મા’ હે ગૌતમ! તિયંગ્યનિક જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉશ્કષ્ટથી અનંતકાળ રૂપ છે. આ અનન્તકાળ અનંત ઉસર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાથી અને કાળની અપેક્ષાથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. આ અસંખ્યાત પુદ્ગલ પરવર્તન આવલિકાના અસં.
ખ્યાતમા ભાગ પ્રમાણ રૂપ હોય છે. ઇત્યાદિ આજ પ્રમાણે મનુષ્યગતિ અને દેવગતિના કાયસ્થિતિને કાળ પણ કેટલું છે ? એ સંબંધમાં આલાપને પ્રકાર અને તેને ઉત્તર પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાંથી સમજી લે. તથા જે ઈદ્રિય વિગેરે બાકીના દ્વારેને લઈને કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યું છે, તે પણ એ પ્રજ્ઞાપના સૂત્રના કાયસ્થિતિ પદમાંથી સમજી લે.
હવે સૂત્રકાર સામાન્ય પૃથ્વીકાય વિગેરેની કાયસ્થિતિ ને વિચાર કરે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછવું છે કે પુત્રવી #ા મંતે ! પુત્રવીરાત્તિ વાગો વદિ રો હે ભગવન પૃથ્વી કાયિક છે પૃથ્વી કાયિક પણાથી, કયાં સુધી રહે છે ? અર્થાત્ પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! સદવર્દ્ર” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પણાથી સર્વકાળ વર્તમાન રહે છે. અહિયાં પૃથ્વીકાયિક પદથી સામાન્ય પૃથ્વીકાયિક જ ગ્રહણ થયા છે, અને એજ કારણે અહિયાં જાતિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ છે. વ્યક્તિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ નથી. એ કઈ પણ સમય થતો નથી, તેમ વર્તમાનમાં પણ એવું નથી. ભવિષ્યમાં પણ આ સમય રહેશે નહીં. કે જેમાં સામાન્ય પ્રશ્વીકાયિક જી રહ્યા ન હોય. તેમ નહી હશે. સામાન્ય પૃથ્વીકાયિક છે આ સંસારમાં સદા સર્વદા દરેક ક્ષણમાં વર્તમાન રહે છે,
જાવ તત્તર આજ પ્રમાણે સામાન્ય અપ્રકાયિકની, સામાન્ય
જીવાભિગમસૂત્ર
૧૪૫