Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવેલ પ્રજ્ઞાપના સૂત્રનો આલાપક આ પ્રમાણે છે. “પાયાના” ઈત્યાદિ. સૂત્રપાઠને અર્થ અધ્યિાં કહેવામાં આવે છે. તે સંમૂચિઈમ મનુષ્ય મનુષ્ય ક્ષેત્રની મધ્યમાં ૪૫ પિસ્તાળીસ લાખ જનવાળા અઢાઈ દ્વીપ સમુદ્રોમાં પંદરકમભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં છપ્પન અંતર દ્વીપમાં રહેવાવાળા ગર્ભજ મનુષ્યના જ ઉચ્ચાર. પ્રસ્ત્રવણ, ખેલ સિંઘાણ વાત (વન-ઉલટી પિત્ત પૂય (પરૂ) શેણિત, (લેહી) શુક્ર-વીર્ય તથા શુકપુદ્ગલેના પરિશાટ સડેલામાં મરેલા કલેવરે કહેતાં શરીરોમાં, સ્ત્રી પુરૂષના સંચાગમાં તથા નગરના નાળા (ગટર)માં આ બધા અશુચિસ્થાનમાં આગળના અસંખ્યાતમા ભાગ માત્ર અવગહનાથી સંમૂર્ણિત (ઉપન્ન) થાય છે તેઓ અસંજ્ઞી, મિદષ્ટિ, અજ્ઞાની, અને બધી પાંચે પર્યાસિયોથી અપર્યાપ્ત હોય છે. આ અંતમુહુર્તના આયુષ્યમાંજ કાલ કરે છે. તે તં સંમુરિઝમ મજુરસ' આ સંમૂરિષ્ઠમ મનુષ્યનું નિરૂપણ કહ્યું છે.
હવે ગર્ભજ મનુષ્યનું નિરૂપણ કરવામાં આવે છે. “જે Tદમ વતિય મજુરસ' હે ભગવન ગર્ભજ મનુષ્યોના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “Tદમયંતિ મg@ા સિવિદ્દા guત્તા” ગર્ભાવ્યુત્ક્રાંતિક-ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો કહ્યા છે, નં 8ા તે ભેદે આ પ્રમાણે છે “ ભૂમિ, ગામમૂIિI, અંતરીયા કર્મભૂમિક અકર્મભૂમિક, અને અંતરીપજ, આમાં જેઓ કર્મભૂમિમાં એટલે કે ભરત, એરવત, વિગેરે પંદર ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે. તેઓ કર્મભૂમિક કહેવાય છે. બે લાખ એજનના વિસ્તારવ ળ લવણ સમુદ્રની અંદર અંદર જે દ્વીપ છે, તે અંતરદ્વીપ છે. આ છપ્પન અંતરદ્વીપમાં જેઓ ઉત્પન્ન થાય છે, તેઓ અંતરદ્વીપક મનુષ્ય છે,
આમાં પહેલાં અંતર દ્વીપના મનુષ્યનું કથન કરવામાં આવે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “જે ફ્રિ નં અંતરવીવા' હે ભગવાન
અંતરદ્વીપના મનુષ્યના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “અંતરીવા ટ્રાવીણવિરા જુનત્તા” હે ગૌતમ! અંતર દ્વીપના મનુષ્યના ૨૮ અઠયાવીસ ભેદે કહ્યા છે. “રં ગદા તે અઠ્યાવીસ ભેદે આ પ્રમાણે છે. “gોયા’ રૂચારિ એ કેરૂંક ૧, આભાષિક ૨, વરાણિક ૩, નાગલિક ૪, હયકર્ણક ૫, ગજકર્ણક ૬, ગોકર્ણક ૭, શખુલી કર્ણક ૮, આદર્શમુખ ૯, મેદ્ર–મેષમુખ ૧૦, અમુખ ૧૧, ગોમુખ ૧૨, હસ્તિમુખ ૧૪, સિંહમુખ ૧૫, વ્યાધ્રમુખ ૧૬, અશ્વકર્ણ ૧૭, સિહકર્ણ ૧૮, અકર્ણ ૧૯, કર્ણાવરણ ૨૦, ઉલકા મુખ ૨૧, મેઘમુખ૨૨, વિન્મુખર૩. વિદુદન્ત ૨૪, ઘનદત ૨૫, લષ્ટદન ૨૬, ગૂઢદન્ત ૨૭, અને શુદ્ધદંત ૨૮,
જીવાભિગમસૂત્ર
૧૫૩