Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રમાં કહેલા આ અઠયાવીસ ૨૮ શ્રી જે પ્રમાણેના જેટલા પ્રમાણના અપાન્તરાલવાળા અને જે નામના હિમવાન પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, એજ પ્રકારના એટલાજ પ્રમાણવાળા એટલાજ અપાતરાલવાળા અને એજ નામના શિખરી પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બીજા પણ ૨૮ એયાવીસ અંતરદ્વીપે ફરીથી કહ્યા છે. આ બધા મળીને કુલ ૫૬ છપ્પન અંતરદ્વીપ કહે. વામાં આવે છે. પરંતુ આ સૂત્રમાં તેઓની અત્યંતસમાનતાને કારણે વ્યક્તિભેદને ન માનતાં અઠયાવીસ પ્રકારના જ અંતરદ્વીપોની વિવક્ષા કરવામાં આવી છે.
એકરૂક નામવાળા દ્વીપ છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપમાં રહેનારા હોવાને કારણે “તારચાત્ તત્ દશ” આ માન્યતા પ્રમાણે ત્યાંના મનુષ્યોના નામે પણ એ કેરૂક વિગેરે પ્રકારથી કહ્યા છે. જેમ પંચાલ વિગેરે દેશમાં રહેવાવાળા પુરૂષને વ્યવહારમાં પાંચાલ વિગેરે પ્રકારથી કહેવામાં આવે છે. તે જ પ્રમાણેનું આ કથન છે. જે સૂ. ૩૩ છે
દક્ષિણદિશા કે મનુષ્યો કે એકોરુક દ્વીપ કા નિરુપણ હવે દક્ષિણ દિશાના એકેડરૂક મનુષ્યના એ કોરૂક દ્વીપના સંબંધમાં કહેવામાં આવે છે. “#હિં અંતે ! ક્ષિણિરાળે પોરય મજુરો ઈત્યાદિ
ટીકાર્ય-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે “#હિ í મરે! રારિખિલજાન' શોમપુરા પોચી ગામે વીવે જળ' હે ભગવન દક્ષિણ દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યને જે એકરૂક દ્વીપ છે, તે કયા સ્થાન પર કહેવામાં આવેલ છે? એકરૂક મનુષ્ય શિખરી નામના પર્વત પર પણ રહે છે. તે આ મનુષ્ય મેરૂ પર્વતની ઉત્તર દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યના એકરૂક દ્વીપના સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ ઉપર પ્રમાણેનો પ્રશ્ન ભગવાનશ્રી મહાવીર પ્રભુશ્રીને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જોવા ! નંબુદ્દીરે તીરે પદવાણ, રાળેિ રસ્ત્રક્રિમवंतस्स, वासहरपव्वयस्स, उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुई तिन्नि કોચાવાડું સ ત્તા હે ગૌતમ ! જંબુદ્વિપ નામના દ્વીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં મુદ્રહિમવાનું નામ વર્ષધર પર્વત છે. આ વર્ષધર પર્વતની ઈશાન દિશાના ચરમાતમાં લવણ સમુદ્રમાં ત્રણ યોજના ગયા પછી 'एत्थण दाहिणिल्लाण एगोरुय मणुस्साण एगोरूयदीवे णाम दीवे पण्णत्ते'
જીવાભિગમસૂત્ર
૧૫૪