Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે કાયસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે.
અહિયાં કાયસ્થિતિના સંબંધમાં જીવાદિ ૨૨ બાવીસ દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાં કહેવામાં આવ્યા છે. તેની બે સંગ્રહ ગાથાઓ આ પ્રમાણે છે.
'जीव गई दिय काए जीए वेए कसायलेस्साय सम्मत्तना णदंसण संजय उवओग आहारे ॥ १ ॥ भाग परितपज्जत्त सुहुमसण्णी भवत्थि चरिमेय एएसिं तु पयाणं कायठिई होइ नायव्वं ॥ २ ॥ જીવ ૧, ગતિ ૨, ઈંદ્રિય ૩, કાય ૪, ચેાગ ૫, વેદ ૬, કષાય ૭, લેશ્યા ૮, સમ્યક્ત્વ ૯, દર્શીન ૧૧, સંયત ૧૨, ઉપયાગ ૧૩, આહાર ૧૪, ભાષક ૧૫, પરીત ૧૬, પર્યાપ્ત ૧૭, સૂક્ષ્મ ૧૮, સંજ્ઞી ૧૯, ભવસિદ્ધિક ૨૦, અસ્તિકાય ૨૧, અને ચરમ ૨૨, આમાં પહેલાં જીવદ્વારનું કથન કરવામાં આવે છે. ‘નીવે ન મતે! નીચેત્તિ ન્હાનો વૈચિર હો' હે ભગવન્ જીવ જીવપણાથી કેટલા કાળ સુધી રહે છે? અર્થાત્ જીવની કાયસ્થિતિને કાળ કેટલેા છે ? કાયસ્થિતિ શબ્દના અથ એવા છે કે સામાન્યપણાથી કે વિશેષ પણાથી જીવની જે વિવક્ષિત પર્યાય છે. તેનુ નામ કાય છે. આ કાયમાં જે સ્થિતિ છે, તે કાયસ્થિતિ કહેવાય છે. આ પ્રમાણે કાયસ્થિતિ શબ્દને અથ થાય છે. ભવસ્થિતિમાં વર્તમાન ભવની સ્થિતિનુ ગ્રહણ થાય છે. અને કાય સ્થિતિમાં જ્યાં સુધી જીવ પોતાના જીવન રૂપ પર્યાયથી યુક્ત રહે છે, ત્યાં સુધીની તે સ્થિતિ વિક્ષિત થઈ છે. આ ચાલુ પ્રકરણમાં જીવની કાયસ્થિતિ પૂછવામાં આવી છે. તે જે પ્રાણેાને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણના ભેદથી પ્રાણ બે પ્રકારના કહેલ છે. પાંચઇ'દ્રિય, મન, વચન અને કાય આ ત્રણ ખળ આયુ અને શ્વાસેાચ્છવાસ આ દસ દ્રવ્ય પ્રાણ છે. અને જ્ઞાનાદિ ભાવ પ્રાણ છે. કહ્યું પણ છે કે
'पञ्चेन्द्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः प्राणादशैते भगवद्भिरुक्तास्तेषां वियोजी करणंतु हिंसा |१| ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति सतैर्हि इति
પાંચ ઈન્દ્રિયા શ્રોત્રેન્દ્રિય વિગેરે, તથા મનેાખલ, વચનખલ અને કાયખલ આ ત્રણ બલ તથા શ્વાસેચ્છવાસ અને આયુ આ દસ પ્રાણ કહ્યા છે. અહિયાં સામાન્ય પણાથી પ્રાણે। ગ્રહણ કરાયા છે. તેથી દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ આ બન્ને પણ ગ્રહણ થઇ જાય છે. આ રીતે જ્યારે એ વિચાર કરવામાં આવે કે જીવ' જીવન રૂપ અવસ્થામાં કયાં સુધી રહે છે ? તે તેના ઉત્તર પ્રભુશ્રી તરફથી એજ મળે છે કે હે ગૌતમ ! જીવ, જીવનરૂપ અવસ્થામાં સદા
જીવાભિગમસૂત્ર
૧૪૩