SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ अणंतं कालं अणंती उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ खेत्तओ अणंता છેTI ગāહેરના માઝારિયા ગાવરિચાર પ્રસન્ન મા’ હે ગૌતમ! તિયંગ્યનિક જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉશ્કષ્ટથી અનંતકાળ રૂપ છે. આ અનન્તકાળ અનંત ઉસર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાથી અને કાળની અપેક્ષાથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. આ અસંખ્યાત પુદ્ગલ પરવર્તન આવલિકાના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ રૂપ હોય છે. ઇત્યાદિ આજ પ્રમાણે મનુષ્યગતિ અને દેવગતિના કાયસ્થિતિને કાળ પણ કેટલું છે ? એ સંબંધમાં આલાપને પ્રકાર અને તેને ઉત્તર પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાંથી સમજી લે. તથા જે ઈદ્રિય વિગેરે બાકીના દ્વારેને લઈને કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યું છે, તે પણ એ પ્રજ્ઞાપના સૂત્રના કાયસ્થિતિ પદમાંથી સમજી લે. હવે સૂત્રકાર સામાન્ય પૃથ્વીકાય વિગેરેની કાયસ્થિતિ ને વિચાર કરે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછવું છે કે પુત્રવી #ા મંતે ! પુત્રવીરાત્તિ વાગો વદિ રો હે ભગવન પૃથ્વી કાયિક છે પૃથ્વી કાયિક પણાથી, કયાં સુધી રહે છે ? અર્થાત્ પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! સદવર્દ્ર” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પણાથી સર્વકાળ વર્તમાન રહે છે. અહિયાં પૃથ્વીકાયિક પદથી સામાન્ય પૃથ્વીકાયિક જ ગ્રહણ થયા છે, અને એજ કારણે અહિયાં જાતિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ છે. વ્યક્તિની અપેક્ષાથી એક વચનને પ્રયોગ કરવામાં આવેલ નથી. એ કઈ પણ સમય થતો નથી, તેમ વર્તમાનમાં પણ એવું નથી. ભવિષ્યમાં પણ આ સમય રહેશે નહીં. કે જેમાં સામાન્ય પ્રશ્વીકાયિક જી રહ્યા ન હોય. તેમ નહી હશે. સામાન્ય પૃથ્વીકાયિક છે આ સંસારમાં સદા સર્વદા દરેક ક્ષણમાં વર્તમાન રહે છે, જાવ તત્તર આજ પ્રમાણે સામાન્ય અપ્રકાયિકની, સામાન્ય જીવાભિગમસૂત્ર ૧૪૫
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy