Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેથા પ્રસ્ટમાં જઘન્ય સ્થિતિ ચૌદ સાગરોપમની અને એક સાગરપમના એક પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમ અને એક સાગરોપમના ત્રણ પાંચ ભાગ રૂપ છે.
પાંચમાં પ્રસ્બતમાં જઘન્ય સ્થિતિ પંદર સાગરેપમની અને એક સાગામના ત્રણ પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા સત્તર સાગરેપમની છે. આમાં પાંચ જ પ્રસ્તો છે.
(૬) તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્ટતમાં જઘન્ય સ્થિતિ સત્તર સાગરે પમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરેપમની અને સાગરોપમના બે ત્રણ ભાગ રૂપ છે.
બીજા પ્રઆતમાં જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની અને એક સાગપમના બે ત્રણ ભાગ ૩પ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ ભાગ રૂપ છે. ત્રીજા પ્રઢતમાં જઘન્ય સ્થિતિ વીસ સાગરેપમની અને એક સાગરોપમના એક ત્રણ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. આમાં ત્રણ જ પ્રસ્તો છે.
(૭) સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તટ છે. તેથી અહિંયાં જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
હવે નૈરયિકેની ઉદ્વર્તાનાના સંબંધમાં કથન કરવામાં આવે છે “મીરે ? ઇત્યાદિ સુમીરે !” હે ભગવનું આ “રચcqમાં ગુઢવી' રત્નપ્રભા પૃથ્વીના
નરયિકે ત્યાંથી “ગળતાં હદદિર #હિં કરિ સીધા નીકળીને કયાં જાય છે? “હું ૩વવાનાંતિ’ કયાં ઉત્પન્ન થાય છે ? “ g gવવનંતિ િતિરિકaોજિપ્ત કરવજતિ શું તેઓ નરયિકમાં ઉત્પન્ન થાય છે? કે તિર્યાનિકેમાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવગતિમાં ઉત્પન્ન થાય છે? અતિદેશ દ્વારા આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ ४३ छ, 'एव उवट्टणा भाणियव्वा जहा वक्कंतीए तह इह वि जाव अहेसરમાઈ હે ગૌતમ ! નારકની ઉદ્વર્તનાના સંબંધમાં જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિ પદમાં જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રનું તે વ્યુત્ક્રાન્તિ નામનું છઠું પદ ઘણું મોટું છે. તેથી જીજ્ઞાસુઓએ તે પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું.
સંક્ષેપથી તેનું કથન આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમ પ્રભા પૃથ્વીમાંથી નીકળેલા નરયિક જીવ સીધા નરયિક, દેવ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા જેમાં ઉત્પન્ન થતા નથી. તે સિવાયના તિર્ય, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તથા અધ સપ્તમી પૃથ્વીમાંથી નીકળેલા નરયિક જીવે સીધા ગર્ભ જ તિર્યકુ પંચેન્દ્રિમાં જ ઉત્પન્ન થાય છે. બાકીના તિર્યામાં, દેવોમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. માસૂ૨૨
જીવાભિગમસૂત્રા
૧૦૭