Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે “ઝોળ પાંચસો જન સુધી થાય છે. નરકમાં નારક જીના દુઃખનું કથન આ પ્રમાણે છે. નારક જીને નરકમાં ઉણ વેદના અને શીત વેદનાથી થવાવાળું દુઃખ રાત દિવસ ચોવીસે કલાક રહે છે. તેથી જ ત્યાં નારક દુઃખથી ઓતપ્રોત બનીને રહે છે. તેથી આંખના પલકમાત્ર પણ તેઓને ત્યાં સુખ મળતું નથી. કેમકે “ મેર રિ વિ ત્યાં સદાકાળ દુઃખ જ રહે છે. તેથી “નરણ ને થાઈ યોનિ” નરકમાં નારક જીવેને “પદ્માળા ' ત્યાં રહેતાં રહેતા રાત દિવસ દુઃખજ ભેગવવું પડે છે. ૮ છે “રેચા તરી’ ઈત્યાદિ નારક જીને મૃત્યુ કાળમાં તૈજસ અને કામણ શરીર રહે છે. તે સિવાય વૈકિય શરીર વિખરાઈ જાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે સૂક્ષમ નામ કર્મના ઉદય વાળા જે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો છે, તેઓને દારિક શરીર અને વૈક્રિય, આહારક શરીર સૂક્ષમ હોય છે. કેમકે પ્રાયઃ-ઘણે ભાગે ચર્મચક્ષુઓ દ્વારા તેઓ જોઈ શકાતા નથી. અને અપર્યાપ્ત વિગેરે શરીર ધારી જે તે જીવે દ્વારા મુક્ત થઈ જાય તે હજારો પ્રકારના ટુકડાઓના રૂપમાં બનીને વિખરાઈ જાય છે !
‘ગ લીગં ગતિ ૩ë ઈત્યાદિ નરકમાં નારકને અત્યંત શીત, અત્યંત ઉષ્ણતા, અત્યંત તરસ, અત્યંત ભૂખ અત્યંત ભય આવા પ્રકારના દુઃખે સદાકાળ બન્યાજ રહે છે. એ ૧૦ છે
- હવે સૂત્રકાર ઉપસંહાર કરતા થકા આ ગાથાઓના અર્થને બતાવવા વાળી એક સંગ્રહ ગાથા કહે છે.
“gધ ઈત્યાદિ “gઘ' આ પહેલી ગાથામાં એ સમજાવ્યું છે કે આ નરકમાં ઉત્તર વિતુર્વણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની હોય છે. જોનારા વિગેરે ત્રીજી ગાથા દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે નારકનો આહાર અનિષ્ટ વિગેરે વિશેષણવાળા પુદ્ગલેને હોય છે. જે ૩ છે “ગણમા વિગેરે ચોથી ગાથાથી એ સમજાવ્યું છે કે નરયિક જીવની વિદુર્વાણ અશભજ હોય છે. . ૪“ગન્નાલો’ આ પાંચમી ગાથા એ બતાવે છે કે નારક જીને સઘળી પૃથ્વીમાં અશાતાનેજ ઉદય રહે છે. કે ૫ “વવાગો” આ છઠી ગાથા દ્વારા એ કહેવામાં આવ્યું છે કે નારક જીને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણેથી શાતાને ઉદય પણ થઈ જાય છે. જે ૬ છે “પાગ' આ સાતમી ગાથા દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે નારક જીને નરકાવાસની કુંભીપાક વિગેરેથી એટલી બધી વેદના થાય છે કે તે ઓછામાં ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે પાંચસો જન સુધી ઉછળે છે. II શરિજી આ આઠમી ગાથા દ્વારા એ સમજાવ્યું છે કે નારક જીને
જીવાભિગમસૂત્ર
૧૧૭