Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, તે પર્યાપ્ત કહેવાય છે અને જેમને પર્યાપ્ત નામ કમના ઉદય થતા નથી તેએ અપર્યાપ્તક છે. દ્વં ના નળવળારે' પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં જે પ્રમાણે પૃથ્વીકાયિકાના ભેદોનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનુ' તે વર્ણન અહિયાં પણ સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં પૃથ્વીકાયિકાના ભેદોનુ વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ' તે વર્ણન અહિયાં પણ સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદ્મમાં આ સંબંધમાં એવુ' વર્ણન છે કે ‘કળ્યા સત્તવિા વત્તા’શ્લષ્ણુ પૃથ્વી સાત પ્રકારની કહી છે. અર્થાત્ શ્લષ્ણુ અને ખર પૃથ્વીના ભેદથી પૃથ્વી એ પ્રકારની હોય છે. તેમાં લક્ષ્ણ પૃથ્વી સાત પ્રકારની કહેવામાં આવી છે. અને હા અનેનિદા વળત્તા' ખર પૃથ્વી અનેક પ્રકારની કહી છે. યાવતુ ત્રણ વૈજ્ઞા' અસંખ્યાત પ્રકારની છે. ‘સે સં વાચર પુઢીયાા' આ પ્રમાણે ખાદર પૃથ્વીકાયિકાયિક જીવાના સંબંધમાં આ વર્ણન કરવામાં આવેલ છે Ë ચેવ દાવાનળા પણે સહેવ નિવણેલું માળિયવ’ એજ પ્રમાણેનું વર્ણન અહિયાં પણ સમજી લેવું, જોઇએ આ વર્ણન ત્યાં ‘બાપ વળા’વનસ્પતિ કાયિકના કથન પન્ત કરવામાં આવેલ છે. તેથી ત્યાં સુધીનું આ વર્ણન અહિયાં પણ સમજી લેવુ' તેમ કહ્યુ છે. ‘ä નાવ નથેનો તથા રિચ સવન્ના' જયાં એક જીવ હાય છે, ત્યાં સંખ્યાત જીવા પણ હોઇ શકે છે. તથા ‘ચિ અનંતા’ અનંત જીવા પણ હોઈ શકે છે. આ સંખ્યાત અસખ્યાત અને અનંત જીવે હાવાના સંબંધનુ કથન વનસ્પતિકાયિક જીવાની અપેક્ષાથી કહ્યું છે તેમ સમજવુ.
‘છેલ્લું વગાથા’ આ પ્રમાણે વનસ્પતિ કાયિક જીવનું નિરૂપણ કરવામાં આવેલ છે.
વનસ્પતિકાયિક જીવાતું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ત્રસકાયિક જીવેનું નિરૂપણ કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને એવુ' પૂછે છે કે 'લે 'a' તલગા' હે ભગવન્ ત્રસકાયિક જીવેાના કેટલા ભેદો કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! સલાડ્યા ૨વા વળત્તા' હૈ ગૌતમ ! ત્રસકાયિકજીવા ચાર પ્રકારના કહ્યા છે. ત' નહા' જેમકે નેડુંદિયા, તે ચિા, ચર્ચાતિયા, પંચયિા' એ ઇંદ્રિયવાળા જીવે, ત્રણ ઈદ્રિય વાળા જીવે, ચાર ઇંદ્રિય વાળા જીવે અને પાંચ ઇન્દ્રિય વાળા જીવા Ø દિ'સ' નેવિચા' 'હે ભગવન્ બે ઇન્દ્રિય વાળા જીવેાના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા ! મેરિયા અનેવિા પળત્ત' હે ગૌતમ! એ ઇન્દ્રિયવાળા જીવેા અનેક પ્રકારના કહ્યા છે. एवं चैव पण्णवणा पदे तं चेव निरवसेस भाणियव्व जाव सव्वट्ट सिद्धगदेवा'
આ બધા જીવાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી લઇને કહી લેવું જોઈએ. ત્યાં તેઓનું વર્ણન ભેદ પ્રભેદે સહિત ઘણાજ વિસ્તાર પૂર્વક કરવામાં આવેલ છે,
જીવાભિગમસૂત્ર
૧૪૦