Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
gઢવી સુવિ Homત્તા” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “તેં નહા” જેમકે “સુમ પુઢવીજા” એક સૂમ પૃથ્વી કાયિક જીવ અને બીજા “વાર પુત્રવીવારૂચા” બાદર પૃથ્વીકાયિક જીવ જે પૃથ્વીકાયિક જીવેને સૂકમનામ કર્મને ઉદય હોય છે, તેઓને સૂફમ પૃથ્વી કાયિક જીવ કહેવામાં આવે છે. અને જે પૃથ્વીકાયિક જીવને બાદર નામ કર્મને ઉદય હોય છે, તેમને બાદર પૃથ્વીકાયિક જે કહેવામાં આવે છે. સૂક્રમ નામ અત્યંત અ૫ ત્વનું પણ છે. અને બાદર નામ શૂલપણાનુ પણ છે તે આ અલપ પણાથી અને બાદર પણાથી યુકત જે પૃથ્વીકાયિક જીવે છે, તેઓને સૂકમ પૃથ્વીકાયિક અને બાદરપૃથ્વીકાયિક પણાથી કહ્યા નથી. અરે જિં રં વકgઢવીવા” હે ભગવન સૂમપૃથ્વીકાયિક જીવના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ોચના સુદમgઢવીદાચા સુવિરા પunત્તા” હે ગૌતમ ! સૂમ પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “તં કદા' જેમકે “Fકાત્તા ૨ કપના શ એક પર્યાપ્તકસૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બીજા અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક “રે
યમપુરીવારૂ’ આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયિકના સંબંધમાં આ ઉપરોક્તકથન કરવામાં આવેલ છે.
હવે બાદર પૃથ્વી કાયિકોનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રી ને પૂછે છે કે “જે જિં વાયરyઢવીદાયા' હે ભગવન બાદર પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! વાગરપુત્રીજા તુવિદા guત્તા” હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ ' જેમકે “gsષત્તા પત્તા ચ” એક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને બીજા અપર્યાપક બાદર પૃથ્વીકાયિક જેમને પર્યાપ્તિ નામકમને ઉદય હોય
જીવાભિગમસૂત્ર
૧૩૯