Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પત્તીના સમયે કઈ કઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવા વાળા સુખનું પણ વેદન કરે છે. પરંતું તેવા જીવો કેવા હોય છે, તે સંબંધમાં કહ્યું છે કે એ જીવ પરભવમાં દાહ વિગેરે નિમિત્ત વગર, છેદ વિગેરે નિમિત્તવિના, અકાલ મરણના સાધન છૂટવ્યાં વિના મરણ પામે છે. આવી સ્થિતિમાં તે મરણ વખતે અત્યંત સંકલેશ પરિણામો વાળે હોતે નથી. અતિ સંકિલષ્ટ પરિણામોવાળ ન હોવાથી તે જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવને ત્યાગવામાં માનસિક દુઃખને અભાવ રહે છે. તથા નરક રૂપ ક્ષેત્રના સ્વભાવથી થવાવાળું દુઃખ પણ તેને હેતું નથી. પરમાધાર્મિક દેવે દ્વારા કરવામાં આવેલ દુઃખ પણ તેને હેતું નથી તેમજ પરસ્પરમાં આપેલ દુઃખ પણ તેને હોતું નથી. આ રીતના હરખના અભાવથી કઈ કઈ છે ત્યાં નરકમાં પણ સાતા વેદનીય કર્મના ઉદયને ભેગવે છે. તેમ કહેવામાં આવે છે “રેવનુણાવા વિ' તેમજ કઈ કઈ પૂર્વભવને પરિચિત જીવ દેવ થઈ ગયા હોય, અને તે પિતાના અવધિજ્ઞાનથી પિતાના પરિચિતને નરકમાં ઉત્પન્ન થયેલ જાણે તે તે સમયે તે દેવ ત્યા નરકમાં પિતાની વિક્રિયા દ્વારા પહોંચીને તે નરકની વેદનાને શમાવવા માટે તેને ઉપદેશ આપે તે તેનાથી પણ તે નારક જીવને થોડા સમય માટે પણ થોડી ઘણી કઈક શાતા મળી જાય છે આ દેવકૃત વેદનપશમરૂપ શાતા તે જીવને ચિરસ્થાયી પણાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ થોડા સમય માટે જ હોય છે, તે પછી નિયમથી તેને ક્ષેત્ર સ્વભાવજન્ય અથવા એક બીજા દ્વારા કરવામાં આવેલ વેદના થવા લાગે છે. કેમકે ત્યાની હાલત જ એવી હોય છે. “અન્નવા નિમિત્ત જ્યારે કે નારકને સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે તે કારણથી એ નારક જીવને તેવા પ્રકારનું વિશિષ્ટ શુભ અધ્યવસાય નિમિત્તક સાતેદયનોજ ત્યાં અનુભવ થાય છે. જો કે તેના બાહ્યક્ષેત્રના સ્વભાવથી થવાવાળી વેદનાને સદ્દભાવ રહે છે, ત્યારે તેની અંદર સાતાનો ઉદય જ પ્રતીત થાય છે. જેમ કે જન્માશ્વ પુરૂષને નેત્રને લાભ થવાથી અત્યંત આનંદ થાય છે એજ પ્રમાણે આ નારક જીવને પણ સમ્યક્ત્વના લાભમાં પરમ હર્ષ થાય છે. તે પછી પણ તેને કયારેક કયારેક તીર્થંકર વિગેરેના ગુણોનું અનુમોદન કરવા રૂપ વિશેષ પ્રકારના અધ્યવસાય વાળી ભાવનાનું ચિંત્વન કરતી વખતે બાહા ક્ષેત્રની સ્વાભાવિક વેદનાના સદુભાવમાં પણ અંદર સાતાને ઉદય થઈ જ જાય છે. “બાવા વાળુમાવે” કઈ કઈ નારક તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણના સમય રૂ૫ બાહ્ય નિમિત્તને લઈને તેવા પ્રકારના સાત વેદનીય કર્મના વિપાકેદયથી સાતાનું વદન કરે છે ૬
frärz i' અપરિમિત વેદનાઓથી યુક્ત થયેલ અતએ હાથી પર ગયેલા તે ચાલુHો નૈરયિકેને કૂલી વિગેરેમાં પચાવવાથી, કુંત -ભાલા વિગેરેથી ભેદાઈ જવાથી, ભયથી વિહવળ થઈને ઉપર ઉછળવાનું એાછામાં
જીવાભિગમસૂત્ર
૧૧૬