Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટાઈ એક લાખ સોળ હજાર જનની છે. ૬, અને અધ:સપ્તમી તમસ્તમાં પૃથ્વીની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે. ૭, આ પ્રમાણે પછી પછીની પૃથ્વીની મોટાઈ ઓછી ઓછી થતી જાય છે. તેથી પછી પછીની પ્રથ્વી કરતાં પહેલાં પહેલાની પૃથ્વીની મેટાઈ વધારે હોય છે. તેથી “સર્વે મહાતી વાહચેન’ એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. અને લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીની વધતી જાય છે. તેથી પછી પછીની પૃથ્વી કરતાં પહેલાં પહેલાની પૃથ્વીની લંબાઈ પહોળાઈ ઓછી ઓછી થાય છે. તેથી “સર્વ૪િ સર્વા
g' એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. દરેક પૃથ્વીની લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીમાં એક એક રાજુ વધતી જાય છે. એ રીતે સાતમી અધઃ સપ્તમી તમસ્તમાં પૃથ્વીની લંબાઈ પહોળાઈ સાત રાજુની થઈ જાય છે. એક રાજનું પ્રમાણ અસંખ્યાત સહસ્ત્ર ચેાજનનું હોય છે. એજ વાતને ભગવાને આ સૂત્ર ની આ ત્રીજી પ્રતિપત્તીમાં પહેલાં કહેલ છે. એ પાઠ સંસ્કૃત ટીકમાં જોઈ લે.
“મીરે અંતે ! રચUrqમાણ પુઢવી' હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે “તીસાઇ નાથાવાસણ સરકg' ત્રીસ લાખ નરકાવાસ છે તેમાં મિરર નિરાવલિ' એક એક નારકાવાસમાં ‘પદવે vir સમૂચા” સઘળા પ્રાણિ એટલે કે દ્વીન્દ્રિય, તેઈન્દ્રિય,અને ચૌઈન્દ્રિય પ્રાણી સઘળા વનસ્પતિ કાંયિક ભૂતે સદવનવા સઘળાજી પંચેન્દ્રિય જી “સલ્વે સત્તા અને સઘળા પૃથ્વી કાયિક સ “પ્રાણા દિત્રિવતુ: રોહા મૂતા સરવામૃત્તા, નવા પ્રક્રિયા થા, शेषाः सत्वा उदोरिताः, 'पुढविक्काइयत्ताए जाव वणस्सइ काइयत्ताए नेरइयत्ताए વવવ પુત્ર” પૃથ્વીકાયિક પણાથી, યાવત્ અપ્રકાયિક પણાથી, વાયુકાયિક પણાથી, અને વનસ્પતિ કાયિકપણાથી, તથા નૈરયિક પણાથી, પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયાં છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતાનોમવા! અરહું યદુવા અનંતકુત્તો હા ગૌતમ! આ સઘળા પ્રાણ વિગેરે છ અનેકવાર અથવા અનંતવાર પૃથ્વી કાયિક વિગેરે પણાથી પહેલાં રત્ન પ્રભા પૃથ્વીના દરેક નારકાવાસમાં ઉત્પન્ન થઈ ચૂકયા છે, કેમકે સંસાર અનાદિ રૂપ છે. “ના ગદ્દે સત્તારૂ” આજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીથી લઈને અધ:સપ્તમી તમસ્તમાં પૃથ્વી સુધીના નરકના નરકાવાસમાં સઘળા પ્રાણી વિગેરે
જીવાભિગમસૂત્ર
૧૧૦