Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નરક મેં પૃથિવ્યાદિ કે સ્પશદિ કા નિરુપણ હવે નારકોમાં પૃથિવ્યાદિના સ્પર્શનું કથન કરવામાં આવે છે. “ગીનું મંતે રચcvમા ગુઢવી' ઇત્યાદિ.
ટીકાર્થ-જીરે મંતે ” હે ભગવન આ “શામા ગુઢવી' આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક જી રિસર્ચ gવીજા” કેવી પૃથ્વીના સ્પને “રજુમામા વિરતિ” અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “રોચના ! ગળદ્ર ગાંવ ગમળા” હે ગૌતમ! ત્યાં નારક છે અનિષ્ટ યાવત્ અકાન્ત, અપ્રિય, અમનેજ્ઞ, અને અમનેડમ રૂપ પૃથ્વીના સ્પર્શને અનુભવ કરે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે નારક ને સ્વયં સ્પર્શ જ જ્યારે અનિષ્ટવાદિ ગુણો વાળો હોય છે, તે પછી સુખના કારણભૂત પૃથ્વીના સ્પર્શને અનુભવ તેઓ કેવી રીતે કરી શકે? તેથી તેઓને થોડા એવા સુખના કારણ રૂપ સ્પર્શનું સંવેદન થતું નથી. “ ના તત્તમig' એજ પ્રમાણે યાવત્ શર્કરામભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારક પણ સુખના કારણરૂપ એવા પૃથ્વી સ્પર્શને અનુભવ કરતા નથી. અર્થાત્ તેઓ બધાજ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અને અમનેમ પૃથ્વી સ્પર્શને અનુભવ કરે છે. આ પ્રમાણે પૃથ્વીના સંબંધમાં શર્કરા પ્રભા પૃથ્વીથી અધસપ્તમી પૃથ્વી પર્યન્તના સૂત્રોના આલાપકોને પ્રકાર સ્વયં બનાવીને સમજી લે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “મીરે ઈ મરે! રથgમાં પુરી ને ચા” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે “રિસાં કa
જાવં પ્રજદમાનાના” કેવા જલના સ્પર્શને અનુભવ કરે છે? અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકાને જલને સ્પર્શ કેવા પ્રકારથી જણાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! બળ કવિ કમળમ' રત્નપ્રભા પૃથ્વીને નરયિકને જલને સ્પર્શ અનિષ્ટ યાવત અમનેમ હોય છે. “ ગાર સત્તમા” આજ પ્રમાણે બીજી પૃથ્વીના નૈરયિકેથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના જેનારક છે. તેમને પણ જલને સ્પર્શ અનિષ્ટયાવત્ અમનેડમ હોય છે. પૂર્વ વિઘળા મદ્ સત્તમા ગુઢવી' એજ પ્રમાણે યાવત્ તેજને સ્પર્શ અને વાયુને સ્પર્શ પણ તેઓને અનિષ્ટ યાવત્ અમનેડમ હોય છે.
જીવાભિગમસૂત્ર
૧૦૮