Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રત્નકાંડના “હિર રજિસે નીચેના ચારમાંત સુધી “gaí ગવાહા અં? guળને કેટલું અંતર કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોચન ! કયારસં ગવાgિ અંતરે જળ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી રત્નકાંડની નીચેના ચરમાન્ત સુધીમાં એક હજાર જનનું અંતર કહેવામાં આવેલ છે. કેમકે બરકાંડના વિભાગ રૂપ રત્નકાંડ વિગેરે ૧૬ સેળે કાંડે કે જે દરેક એક એક હજાર રોજનના હોય છે.
'इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स उवરિ મિતે સળ જેવચં ગવાધાણ અંતરે ’ હે ભગવન! રત્નપ્રભા પૃથ્વીને જે ઉપરિતન ચરમત છે. તેનાથી બીજા વાકાંડના ઉ૫રિતન ચરમાંત સુધી કેટલું અંતર કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોયા! ઘઉં નોચાસ ગવાધાણ અંતરે ઘરે” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્ત સુધીમાં એક હજાર એજનનું અંતર કહેવામાં આવેલ છે. “મીરે ગં અંતે ! રચનામાં પુત્રવી” હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના વારિત્રા રિમંતા” ઉપરના ચરમાંતથી “વફાસ્ટ ટ્રિપરિમંતે, વાકાંડને જે અધતન ચરમાન્ત છે, ત્યા સુધીમાં કેટલું અંતર કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! તો લોચારરસ્સારું અવાધા અંતરે ત્તત્તે હૈ ગૌતમ!રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમત થી વાકાંડના નીચેના ચરમત સુધીમાં વચમાં બે હજાર વૈજનનું અંતર કહેલ છે. કેમકે દરેક કાંડ એક એક હજાર
જન પ્રમાણ હોવાથી બે કાંડનું અંતર બે હજાર એજનનું થઈ જાય છે. આ રીતે દરેક કાંડેનું અંતર બે હજાર એજનનું થઈ જાય છે. આ રીતે દરેક કાંડમાં બબ્બે આલાપકે કહેવા જોઈએ. જ્યારે કાંડના અધસ્તન ચરમાંતને વિચાર કરવાનો હોય તો ત્યાં એક એક હજાર રોજનની વૃદ્ધિ કરી લેવી જોઇએ. આ રીતે છેલ્લે જે સોળમે રિઝકાંડ છે, તેના અધસ્તન ચરમાંતને જ્યારે વિચાર કરવામાં આવે છે. તે ત્યાં સોળ હજાર યોજનની વૃદ્ધિ કરવામાં આવે છે. તેથી જ્યારે રિષ્ઠકાંડના અધસ્તન ચરમાંતને વિચાર કરવામાં આવે ત્યારે ત્યાં સોળ હજાર જનનું અંતર આવી જાય છે. આ વાત સ્વયં સત્રકાર સ્પષ્ટ કરે છે. “ઘઉં નવ રિત કરજે રિતે વનરસનોવા REas આ રીતે રત્નકાંડ ઉપરના ચરમતથી રિઝકાંડના ઉપરના ચરમાંત
જીવાભિગમસૂત્ર
૩૫