Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુભવ કરે છે. અર્થાત્ ઉપર જે અય આકર વિગેરેથી થવાવાળા અથત લોખંડના ભઠી વિગેરેથી ઉત્પન્ન થયેલ ઉષ્ણ વેદનાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનાથી પણ અત્યંત અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ, અને અમનમ એવી ઉષ્ણવેદના દરેક નારકે ભગવે છે. હે ગૌતમ! જે આ હમણાં અય આકર વિગેરેથી થવાવાળી વેદના વર્ણવી છે, તે તે એક દષ્ટાન્ત માત્ર છે. તેથી અય આકર વિગેરેના જેવી જ તે વેદનાને અનુભવ કરતા નથી. પરંતુ તેનાથી પણ વધારે એવી ઉણવેદનાને તેઓ અનુભવ કરે છે. તેથી પૂર્વોક્ત ઉષ્ણ વેદનાને તેઓ ઠંડક જેવીજ માનશે.
હવે સૂત્રકાર શીતવેદના વાળા નારકે માં શીતવેદના કેવી હોય છે? તે સંબંધમાં કથન કરે છે. શીત વેદનાના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન “રીવેરળિg iળે અંતે ! રાહુ જોરરૂચા રિસાં નીત વેચળ” શીતવેદનાવાળા નરકમાં નારકો કેવી શીતવેદનાને “રાજુમવાળા વિરાર અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જે કહાનામg જન્માણ નિયા' હે ગૌતમ! જેમ કેઈ લવારને છોકરે હોય, અને તે પહેલા વર્ણવ્યા પ્રમાણેના વિશેષણે વાળ હોય અર્થાત્ “તળે તરૂણ હોય “ગુજાવ' સુષમ દુષમાદિ કાળમાં ઉત્પન્ન થયેલ હોય “વઝવં' બલવાન હાય આતંકવગર નિરોગી હોય અને જેના હાથના અગ્રભાગ સ્થિર હોય કાંપતા ન હોય, હાથ, પગ અને બને પડખા તથા પૃષ્ઠભાગ અને ઉરૂ જેના ખૂબ પુષ્ટ હોય ઈત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું આ સંબંધનું વર્ણન પહેલાં ઉષ્ણ વેદનીય નરકના પ્રકરણમાં કર્યું છે, એજ પ્રમાણેના વર્ણન પ્રમાણે લવારને છોકરે હોય, અને તે એક ઘણા મોટા લોખંડના પિંડને પાણીને કલશની માફક ઉપાડીને એક ઘણી મોટી લેઢાની ભઠિમાં તેને વારંવાર તપાવે અને તપાવી તપાવીને તે પછી તેને વારંવાર ફૂટે આ રીતે ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા ત્રણ દિવસ સુધી અથવા વધારેમાં વધારે એક મહીના સુધી તે પ્રમાણે કરતે રહે આ પ્રમાણે અંદર અને બહાર બને બાજુ ગરમ થયેલ તે લેખંડને પિંડ એ દેખાય કે જાણે આ એક અગ્નિને જ ગેળે છે. ત્યારે તેને તે લુહાર “જયોના સળં રા' ખંડની સાંડસીથી પકડીને માને કે “સીયાજો પવિત્તજા' શીત વેદના વાળા નારમાં નાખી દે અને તેને નાખતાં જ પાછો એ વિચાર કરે કે હું આને “મિતિ નિમિલિગ મતળ પુર પ્રવુરિસારિ’ આને હમણાંજ આંખનું મટકુ મારે તેટલામાં જ એટલે કે આંખ મીચીને ઉઘાડે
જીવાભિગમસૂત્ર
૯૯