Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેટલામાં જ આને કહાડી લઉં છુ. તા એટલા કાળમાંજ તે શીતવેદનાવાળા નરકામાં નાખેલ તપેલા લેખડના પીંડ ત્યાં એગળવા અને ગળવા માંડે છે. તેમ તેને સાક્ષાત્ દેખાય છે. આ રીતે લવારના છેકરા તે પછી તું ચેવાળ સાવ નો ચેવળ સચાણ પવ્રુદ્ધત્તિ' એ ગાળાને ત્યાંથી પાછે! મહાર કહાડવાને શક્તિમાન્ થતા નથી. એજ પ્રમાણે આ એક બીજી એક દૃષ્ટાંત
આ વિષયને જ સમન કરવા માટે ખતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે. હૈ ન સે નાનામÇ મત્તમાતંગેઅંગો' જેમ કોઇ એક મદ્યાન્મત્ત ગજરાજ હાય, અને તે ૬૦ સાઈઠ વર્ષના હાય, તે શત્ કાળના પ્રથમ સમયમાં અર્થાત્ આસો મહિનામાં અથવા છેલ્લે નિદાઘ કાળના સમયમાં અર્થાત્ જેઠ અષાઢ મહિનામાં જ્યારે તે ગરમીથી અત્યંત તપાયમાન થવાના કારણે તરશથી આકુળ વ્યાકુળ થઈને પાણીની તપાસમાં આમ તેમ ફરવા મંડે અને ફરતાં ક્રૂરતાં માનેાકે તે જંગલમાં લાગેલ આગની પાંસે અચાનક પહેાંચી જાય, આવી પરિસ્થિતિમાં ગરમીની વેદનાથી અને તરસની વેદનાથી આકુળ વ્યાકુળ બનેલા તે હાથીની તે અગ્નિના દાહથી કેવી અવસ્થા થઈ શકે ? અર્થાત્ તે સમચે એ હાથી વધારે ગભરાઈ જાય છે. તેનું ગળું અને તાળવુ' અને હોઠ એકદમ સુકાઈ જાય છે, પહેલાં કરતાં પણ વધારે પડતી તરસથી વ્યાકુળ બને છે. શારીરિક ધીરજ અને તેનુ' માનસિક ખળ એક દમ નરમ પડી જાય છે. એક તરફથી થયેલ રૂગ્ણાવસ્થાની જેમ તેની પરિસ્થિતિ બની જાય છે. આ પરિસ્થિતિમાં પડેલા તે હાથી જ્યારે એક માટા સરાવરને દેખે કે જેનું વર્ણન પહેલાં ચાર ખૂણા વાળા વિગેરે વિશેષણા આપીને કરવામાં આવેલ છે. એવા સરાવરને દેખીને તે એ સરોવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે પેાતાની ગરમીને ત્યાં શાંત કરે છે. અને તરસને પણ બુજાવે છે. તેમજ સરોવરની પાસે લાગેલાં શલકી વિગેરે વનસ્પતિયાના પાંદડાને ખાઇને તેનાથી પાતાની ભૂખને પણ શાંત કરે છે. આ રીતે ગરમીથી થયેલ પીડાથી મુક્ત થવાના કારણે અને અ ંદર તેમજ ખહાર શાંતી આવી જવાથી એકાદ ક્ષણને માટે ત્યાંજ ઉંધી પણ જાય છે. અથવા પ્રચલા નામની નિદ્રાને આધીન બની જાય છે. અર્થાત્ ઉંઘી જાય છે. આ પ્રમાણે અંદર અને બહાર શાંતી મળવાના કારણે પહેલાં ગભરાઈ જવાના કારણે ગયેલી સ્મરણ શક્તિને તેમજ હર્ષોંલ્લાસ રૂપ રતિને ધૈય°À, અને મતિને તે ગજરાજ ફરીથી પ્રાપ્ત કરીલે
જીવાભિગમસૂત્ર
૧૦૦