Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
*
નળીફ વા' તલની અગ્નિ ‘તુસાનળી, વા’ તુષની અગ્નિ ઇત્યાદિ ‘ત્તત્તારૂ’ આ બધા સ્થાને મનુષ્યલેાકમાં અગ્નિના સ`પર્કથી તપેલા રહે છે. આમાં કેટલાક લેાઢાને ઓગાળવાના ભટ્ટા વિગેરે રૂપ સ્થાનેા ઉષ્ણ સ્પર્શ માત્ર વાળા પણ હાય છે. તેથી તેની વિશેષતા ખતાવતાં તેવા સ્થાના અને તેવી અગ્નિ કેળા પ્રકારના હોય છે ? તે બતાવે છે. ‘સમજ્ઞોઽમૂચારૂં' તે સ્થાને સાક્ષાત્ અગ્નિના સ્થાનાપન્ન હોય છે. તેને જે વધુ છે, તે ‘દુર્જા યસમાળા' ફૂલેલા કિંશુક-પલાશના ફૂલ જેવા અર્થાત્ કેસુડાના જેવા લાલ લાલ દેખાય છે, ‘વાસણાફ વળમુથમાળા” જે હજારા ઉલ્કા (મૂળ અગ્નિથી છૂટેલા સ્ફુલિગ) અગ્નિકાને બહાર કહાડે છે. ‘જ્ઞા-સરસાવું મુમાળાર્'' આ સ્થાનેા હજા૨ા જવાલાએને જ જાણે વમન કરતા ન હોય તેવા હોય છે. ‘Ëારુસહસારૂં વિશ્ર્વરમાળારૂં હજારો અંગારાઓને પાતાની મ્રથી બહુાર કહાડી રહ્યા હાય, ‘ ંતો સંતો હૂઁદૂચનાળાર્' અંદરને અંદર જાણે તેઓ હૂ હૂ શબ્દો કરતા કરતા મળી રહ્યા હોય ‘તારૂં વાસ' એવા વિકટ અગ્નિના દાહ રૂપ વેદનાને ઉત્પન્ન કરવાવાળા આ સ્થાનને જો ઉષ્ણ વેદના વાળા નરકાના નારકીયા જોઇલે અને ‘fer' જોઈને તે ‘સારોદ્દૐ' તેમાંથી કોઈ એક સ્થાનમાં પ્રવેશ કરી જાય છે. ‘તારૂં ઓળાહિત્તા' ત્યાં પ્રવેશ કરીને તે હૈં તત્ત્વ ëપિવિબેંકના તે નારકી ત્યાં પણ પેાતાની નરકજન્ય ઉષ્ણ વેદનાને દૂર કરી શકે છે. અર્થાત્ આ સ્થાનમાં પણ તેને તે ઉષ્ણ વેદનાની આગળ શીત વેદનાનેાજ અનુભવ થાય છે. નરક જન્ય ઉષ્ણવેદનાના પિતાપ બાહ્ય શરીરમાં થતા નથી. તે ત્યાં વિ વિશેજ્ઞા’ તરસને પણ નાશ કરી દે છે. ‘વ્રુતિ વિશે' પાતાની ભૂખને પણ શાંત કરીલે છે. યંવિપત્તિનેઞ' પેાતાના શરીરની અંદર રહેલા પરિતાપ રૂપ જવરને પણુ
જીવાભિગમસૂત્ર
02