Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાળમાણ પુરવીણ) હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે રા' નરકાવાસ છે, તે બધા વિ મયા” કઈ વસ્તુમય છે? અર્થાત્ કઈ વરતુથી બનેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ોચમા ! લવ વાયા જિત્તા હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસે સર્વાત્મના અર્થાત્ સર્વ પ્રકારથી વજાય છે. અર્થાત્ વજના બનેલા છે. અને વા જેવા અત્યંત કઠણ છે, “રથ ળ વાઘસુ વહુ નવા જ પોનારા ય અવરજમંત્તિ વિનંતિ” એ નરકમાં અનેક ખર-વિનશ્વર બાદર પૃથ્વીકાયિક જીવ અને પુદ્ગલ “ગાવવા નંતિ વિડવનંતિ” આવતા જતા રહે છે. “જયંતિ વવવનંતિ” એજ વાત આ બે ક્રિયાપદે દ્વારા પ્રગટ કરવામાં આવી છે. આ કથનથી એમ સમજાવવામાં આવેલ છે કે અનેક જીવે ત્યાં આવીને ઉત્પન્ન થતા રહે છે. એ જ પ્રમાણે અનેક પુદ્ગલે ત્યાંથી વછૂટિને નીકળીને બહાર આવી જાય છે. અને બહારના અનેક પગલે ત્યાં પહોંચી જાય છે. કેમકે જીવ અને પુદગલ આ બે જ દ્રય ગતિ ક્રિયા અને સ્થિતિ ક્રિયાશીલ છે. પરંતુ “સાચા તે બાર રદર
” તે નરકાવાસે દ્રવ્યર્થ દષ્ટિથી શાશ્વત છે. કેમકે તેઓના સંસ્થાન વિગેરેમાં કંઈ પણ પરિવર્તન થતું નથી. તે તે તેની પ્રત્યે નિયતજ બન્યા રહે છે. “જેહિં બંધswહં તપાવે િજાસપહિં મારવા દ્રવ્યર્થ દષ્ટિથી તે શાશ્વત પણ છે. એ પ્રમાણેનું આ કથન એકાન્તરીતે નથી. કેઈ અપેક્ષાથી એ અશાશ્વત પણ છે. એ જ વાત આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. કૃષ્ણ, નીલ, લેહિત લાલ પીત–પીળે અને શુકલ કહેતાં
ત સફેદ આ વર્ણ રૂપી પર્યાથી આ બધા અશાશ્વત પણ છે, કૃષ્ણ, શુકલ વિગેરે રસના પર્યાય છે. સુરભિગધ અને દુરભિગંધ આ ગંધના પર્યાય છે. તીખા, કડવા, કષાય- તુરા, અમ્લ-ખાટા અને મધુર કહેતાં મીઠા આ રસના પર્યાયે છે. તથા કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ આ સ્પર્શના પર્યાય છે.
નરકમાં આવેલ વર્ણ આદિકની ઉત્પત્તિ અને વિનાશ થવા છતાં પણ નરકાવાસ એકાન્ત અનિત્ય નથી. કેમકે સર્વદા સ્થિર સ્વભાવવાળું દ્રવ્ય વિદ્યમાન રહે છે. અને તદૂગત તેમાં રહેલ વિનશ્વર સ્વભાવવાળા. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પરિણમન થવાથી તે બધા એકાન્તત નિત્ય પણ નથી. તેથી આ કથનથી તેઓમાં કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનયના મતથી નિત્ય છે. અને પર્યાયાર્થિકનયના મતથી અનિત્ય છે “વં નાવ કહે તત્તમg” આજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીના વાલુકાપ્રભા પૃથ્વીના, પંકપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીના, તમઃપ્રભા પૃથ્વીના અને તમસ્તમપ્રભા પૃથ્વીના નરકાવાસ પણ વમય છે. ત્યાં જવાનું અને મુગલોનું આવવું જવું બન્યું રહે છે. અને એ બધા નરકે દ્રવ્યર્થ દષ્ટિથી નિત્ય છે. અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય જ છે. તેના આલાપકોને પ્રકાર પહેલી
જીવાભિગમસૂત્ર
૬૪