Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આમાં ‘વાટ્વિયનુચસલૂઢા' સાડી ખાસઠ (૬૨) ધનુષ પછી પછીના દરેક પ્રતરમાં મેળવતા જવુ' જોઈએ, એવી રીતે મેળવતા છેલ્લા ત્રીજા પ્રતરમાં તમઃપ્રભા પૃથ્વીના નારકેાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ખસેા પચાસ ૨૫૦ અર્થાત્ અહીસા ધનુષની થઈ જાય છે. દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ૧૨૫ એકસેા પચીસ ધનુષની અવગાહના થઈ જાય છે. ૧, અને ખીજા પ્રતરમાં ૧૮૭ા એકસે સાડી સત્યાસી ધનુષની થાય છે. ૨, અને છેલ્લા ત્રીજા પ્રતરમાં ૨૫૦ ખસેા પચાસ અર્થાત્ અઢીસે ધનુષની થઈ જાય છે. ૩, આ પ્રમાણે દસ ગાથાઓનેા ભાવા થાય છે. !! ગા. ૧૦ રા
સાતમી તમસ્તમાપ્રભા પૃથ્વીમાં એકજ પ્રતર હાય છે. તેમાં રહેલા નારકાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છઠી પૃથ્વીના નારકોની ઉષ્કૃટ અવગાહનાથી ખમણી અર્થાત્ પાંચસેા ધનુષની હાય છે, તેમ સમજવુ, ‘સાતે પૃથ્વીયાના નારકાની દરેક પૃથ્વીના દરેક પ્રતરની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગા હના બનાવવા વાળુ કાષ્ટક સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે તે ત્યાંથી જોઈને સમજી લેવુ.
આ ભવધારણીય શરીરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના કહેવામાં આવી છે. ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાથી ખમણી, ખમણી બધી પૃથ્વીયામાં સમજી લેવી જોઈએ. એ પ્રમાણે ખમણી ખમણી થતાં થતાં સાતમી તમસ્તમા પ્રભા પૃથ્વીના નારકની ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજનની થઈ જાય છે. ! ૧૭ ॥
પ્રત્યેક નારક જીવો કે સંહનન કા નિરુપણ
હવે સૂત્રકાર નારક જીવાના સંહનનનુ નિરૂપણ કરે છે. મીત્તે નં મતે ! ચળવ્વમાણ પુવીણ નેચાળ તરીચા િસંચળી' ઇત્યાદિ
ટીકા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે ‘મીત્તે નં અંતે !” હે ભદન્ત ! આ જ્યળવમાદ્પુઢી' રત્નપ્રભા પૃથ્વીમાં ‘લીચા’નૈયિકાના શરીરા જિ સંઘચળી વળત્તા' કયા સંહનનવાળા કહેલા છે ? ‘નોચના ! છઠ્ઠું ← વયળાનું અસ થયળ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! નારકાના શરી। છ સંહનના પૈકી કોઇ પણ એક સંહનનવાળા હાતા નથી. કેમકે નારકાના શરીરસંહનન વિનાના હાય છે. તેએ સંહનન વિનાના કેમ હાય છે. એ સંબંધમાં તેનું કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે કે બેવન્રી'
જીવાભિગમસૂત્ર
૭૫