Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે ત્રીજી વાલુકાપ્રભ પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. “નો રેલ ચ તરૂચા” ઈત્યાદિ બીજી જે પૃથ્વીયે ના છેલ્લા અગીયારમાં પ્રસરમાં જેટલું અવગાહના નું પ્રમાણ બતાવવામાં આવેલ છે, એટલે કે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ કહ્યું છે. એ જ પ્રમાણુ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. આ પ્રમાણે “સ ચ વળી ગુજળવી લઢ' સાત હાથ સાડા એગણીસ ૧ આંગળ પછી પછીના દરેક પ્રતરમાં મળતા જ જવું જોઈએ. ગા. ૪ આ પ્રમાણે મેળવતા જતાં છેલ્લા નવ પ્રતરમાં એકત્રીસ ધનુષ એક હાથની અવગાહના થઈ જાય છે. ૩ . એ દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તેના પહેલાં પ્રતરમાં પહેલાં કહ્યા પ્રમાણે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળની અવગાહના થઈ જાય છે. ૧, તે પછી બીજા પ્રતરમાં સત્તર ધનુષ બે હાથે અને સાડા સાત આગળની ૨, ત્રીજા પ્રતરમાં ૧૯ ઓગણસ ધનુષ બે હાથ અને ત્રણ આંગળની, ૩, ચોથા પ્રતરમાં એકવીસ ધનુષ એક હાથ અને સાડા બાવીસ ૨૨ આંગળની ૪, પાંચમા પ્રતરમાં ત્રેવીશ ધનુષ એક હાથ અને અઢાર આંગળની ૫, છઠા પ્રતરમાં પચીસ ધનુષ એક હાથ અને સાડા તેર ૧૩ આગળની ૬, સાતમા પ્રતરમાં સત્યાવીસ ધનુષ એક હાથ અને નવ ૯ આંગળની ૭, આઠમા પ્રતરમાં ઓગણત્રીસ ધનુષ, એક હાથ અને સાડા ચાર આંગળની ૮, છેલલા નવમા પ્રતરમાં એકત્રીસ ધનુષ અને એક હાથની સૂત્રોક્ત ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકેની હોય છે. જે ૩ ગા. ૫ |
હવે ચેથી પંકપ્રભા પૃથ્વીના સંબંધમાં કહેવામાં આવે છે. “તો રેવ૨૩થી ઈત્યાદિ
આના છેલા નવમાં પ્રતરમાં જેટલા અંતરનું પ્રમાણ કહ્યું છે, એટલે કે એકત્રીસ ધનુષ એક હાથનું એજ પ્રમાણ ચેથી પંકપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. તેમાં દરેક પ્રતરને લઈને પછી પછીના પ્રતરમાં
ઘgવીર મંજુ પાંચ ધનુષ વીસ આંગળ મેળવતા જવું જોઈએ. ગા. ૬આ ક્રમથી મેળવતાં છેલ્લા સાતમા પ્રતરમાં બાસઠ ધનુષ બે હાથની અવગાહના થઈ જાય છે. તે આ પ્રમાણે છે. પંકપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં
જીવાભિગમસૂત્ર
૭૩