Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાલા, તામર ની. શૂલની, લકુટ કહેતાં લાકડીની અને બિંદિપાલ નામના શસ્ત્ર વિશેષની “કાલ મિહિમાવં વા’ યાવત્ ભિંડિમાલ રૂપની યાવત મુસુંઢી પદથી લઈને બિંદિપાલ સુધીના બધાજ શાસ્ત્રોના રૂપની વિદુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે.
જુદુ વિવેકાળા’ જ્યારે તે નાકે અનેક રૂપની વિદુર્વણા કરે છે. ત્યારે તેઓ “
જોવાળિ વા નાવ મિડિમાસ્ટવાળ વા' અનેક મુદુગર રૂપની થાવત્ અનેક મુકુંઢિ રૂપની અનેક કરવાના રૂપની અનેક તલવારની અનેક શક્તિની અનેક હળની અનેક ગદાઓની અનેક મુસલ, ચક, નારાચ, કંત તેમર એટલે કે એક પ્રકારના બાણની શૂલ, લાકડી અને સિંડિયાની વિમુવણા કરી શક્યામાં સમર્થ હોય છે. “તારું કંકારૂં નો ગરજવું? આ મુદગર વિગેરેથી લઈને બિંદિપાલ સુધીના રૂપની જે નારકે વિકુર્વણા કરી શકવામાં સમર્થ હોય છે, તેઓ સંખ્યાત રૂપની વિકર્વણા કરે છે. અસંખ્યાત રૂપની વિદુર્વણા કરતા નથી. અર્થાત્ જે નારકે અનેક રૂપની વિકર્ષણ કરે છે. તે તેઓએ વિકર્ષિત કરેલા રૂપ સંખ્યાત જ હોય છે. અસંખ્યાત હતા નથી કેમકે અસંખ્યાત રૂપોની વિમુર્વણા કરવાની તેઓમાં શકતી જ હતી નથી. “સંવઠ્ઠાણું તો અસંવત્તાવું” આ વિકૃવિત કરવામાં આવેલા રૂપે એ નારક છાના શરીરથી સંબદ્ધ હોય છે. “નો અસંવઢાવું” અસંબદ્ધ હોતા નથી. અર્થાત્ શરીરથી જુદા હોતા નથી. કેમકે શરીરથી જુદા કરવામાં તેઓમાં સામાર્યને અભાવ રહે છે. “રિસારૂ નો મહિસારૂ” આ તેઓ દ્વારા વિકર્ષિત કરવામાં આવેલા રૂપે તેમનાજ પોતાના શરીરની બરાબર હોય છે. અસદુશ વિરૂપ હોતા નથી. કેમકે વિરૂ કરવાની તેઓમાં શક્તિનો અભાવ છે. વિદિવા આઇના જાયં અમિળમારા મિરજામાળા રેચળ વકી તિ’ અનેક રૂપોની વિદુર્વણુ કરીને તેઓ પરસ્પરમાં એક બીજાના રૂપની સાથે તેને લડાવીને શરીરમાં ઈજા પહોંચાડીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના “ગઢ સુખનાલેશથી પણ રહિત હોવાના કારણે અત્યંત દુઃખ રૂપે તેને બાળતી રહે છે. “ma” મર્મ પ્રદેશમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. “સં” ઘણી વધારે કઠેર હોય છે. જેમ કર્કશ પત્થરના ટુકડાને સંઘર્ષ શરીરના અવયવને તોડી નાખે છે, એજ પ્રમાણે તે વેદના પણ આત્મપ્રદેશોને તેડી નાખે છે. તેથી અહિયાં તેને કર્કશ કહેલ છે. “#gi તે વેદનાને કટુ એ માટે કહી છે કે તે પિત્તપ્રકોપ વાળી વ્યક્તિને ખાવામાં આવેલ રેહિણી (વનસ્પતિ વિશેષ) અપ્રીતિકારક હોય છે, એવી જ તે વેદના અપ્રીતિકારક હોય છે. “વાહ” તે નારકોના મનમાં અત્યંત રૂક્ષતા જનક હોય
જીવાભિગમસૂત્ર
૮૬